SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશેરસાયન–રાસ. ૧૮૧ ઢાલતે એહ કહાવી, તીસ નવમી સુહાવી; દેવી રહી શીલ દાવે, કેશરાજજી ગાવે. હ. ૪૨ દુહા હનુમત તબ પ્રગટ થયે, પ્રણમે સીતા પાય; રામ સુલક્ષમણ કુશલથી, સુખ માને તુમ્હ માય. ૧ આપ તુહે કુણ છે કહે, ઉદધિ તિ કિમ એહ; આજ છે કિહિ થાનકે, કિશું કરે છે તે ૨ પવનરાયને પુત્ર છું, હનુમત હારે નામ; વિદ્યાબલી વિમાનસું, ઉદધિ તિરિએ અભિરામ. ૩ સાહસગતિ નૃપ મારિયે, વાનરપતિને કાજ; કીધે કિકિંધાપુરી, સ્વામી વિરાજે આજ. ૪ દેવી ! વિગ તુમ્હારડે, રામ તપે દિન રાત; દાવાનલે પરવત તપે, તપાવે તરૂ જાત. ૫ ગાય વિહે વાછડે, હીસનેહિ ફિરત; લક્ષ્મણ તુહ વિષેહીઓ, આરતિ અધિક કરંત. ૬ કદિહિ કેપે ધમ ધમે, કદિહિ સેગે સોચ કરતા વરતે સ્વામિજી, આરતિ અતિ આલોચ. ૭ વાનરપતિ સમજાવણ, કરે ઘણી નિસ દિસ આઘાદિલે તેહથી, પિણ આરતીયા ઈશ! ૮ કટક મિલ્યા છે એકઠા, આદું નૃપ સુગ્રીવ, ભામડલ ભાઈ ભલે, આરતિપણે અતીવ. ૯ વીરવિરાધ વિરાજીયા, સુભટપણે સવિશેષ મહેકાદિક મટકા, એચર અવર અશેષ, ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy