SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશેારસાયન–રાસ. ૧૮૭ રાવણ રાવણના દલ પાલું, તે જાણે શિતાજો. રા. સીતા ભાખે એ સખ સાચા, જેમ કહિએ તિમ કરિસ્સા; સતી નામ ધયાથી તેા, પર-પુરૂષ ન જાયે ક્રૂસ્યા. રા. જેતી ઢીલ કરી છે. તેતી, પ્રભુને આરતિ થાસે; ધર્મ નહીં હમને તુમ્હે કેરા, સ્વામી વસે દુઃખવાસે. રા વાનરજાતિતણી ચપલાઈ, રાવણુ રાક્ષસ ૐખે; રામચંદ્રના સેવક એહવા, મનને' ભય સુવિશેષે.... ા. ૧૦ સત્યવતી કહે પ્રભુસુ· કહિયે, નામ તણે આધારે; જીવી છુ હું કે મર જાતી, વિરહે દેવ તુમ્હારે. રા ૧૧ લેઇ ચૂડામણિને ચાલ્યા, સીતાને પગાં લાગી; દેવરમણઉદ્યાન લાંજેવા, હનુમતની મતિ જાગી. રા. ૧૨ રક્તાક વિષેરે નિઃસૂગા, બકુલ વિષે અકુલાણેા; અકરૂણા અતિ અભ્રમ છાયા, અમર તેા અધિકાણા. રા. ૧૩ ચ'પક સાથે સંક ન આણું, મંદ નહિ મારે; નિચ કદલીદલ કાપેવા, ફૂલ રરહે વનસારે. રા. ૧૪ અવર અનેરાજેથા તરૂવર, નાંખ્યા તે ઉખાલી; પાન ફૂલ કાઇ નહીં દીસે, ઠુંઠ કરે તમ માલી. રા. ૧પ ચ્યારૂહી પાલિતણા રખવાલા, રાક્ષસ અતિ સ’વાહી; વાનરને મારેવા ધાયા, હાથમે. મુદગર સાહી. રા. ૧૬ ઘુરિ ઘૂરિ કપિ સામ્હા આવે, જાયે તામ પુલાયા; એક એકથી આગે નાસે, ખાયાંરે ઇહિ ખાયા. રા. ૧૭ જાય પુકારીયા રાજા રાવણ, વાનર ભાંજી વાડી; *સખર તરૂ તે કોઈ ન રાખીયા, વાડી સરવ ઉજાડી. રા. ૧૮ ૧-લય'કર, ચાર્. ૨-ભાગ્યા, સારા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy