________________
૧૫
કવિતા કેવી જાતની છે તે જણાવવા માટે માત્ર બે ત્રણ દષ્ટાંત આપીને સંતોષ માનીશુ. ૧ મૃગાર અને રૂપ વર્ણન.
મુખ ભાઈ હરાવીઓએ, શશિ આકાશી રહંત તે, નયણુ સુંદરતાએ જીતીયાએ, મૃગ વનમાંહિ ચરંતતે. ભાલ વિશાલ વિરાજતુએ, જાણું આઠમને ચંદ તે, વેણી મિસિ જાણું અહનિશિએ, સેવઈ એ નાગિદતો. નાશા નિરૂપમ નિરખતાં, ઉપજઈ અતિ ઘણે રંગતે, દત પતિ અતિ દીપતીએ, સહી મુગતાફલ રંગ તે. જીભ અમૂલિક તેહતણુએ, જાણું અમિની વેલિ તે, અધર પ્રવાલી ઉપમાઓ, દિઠઈ અતિ રંગ કેલિ તે. કેટિ કંબુ હાઉએ, રિદય સદય સુવિશાલ તે, અતિ ઉન્નત કુચ રૂઅડાએ, દયાદિબ્રુગ સાલ તે. નાભી અમૃતની કૂપિકાએ, કટિતટિ સિંહણિ લંક્તિ, બાહુ કટિકર સારિખાએ, કેસ કામીજન પાસતે. ગતિ જિત્યે જેણિ હંસલેએ, સેવઈ તે વનવાસતે, જંઘા કદલી થંભ રામ એ, વૃત સકેમલ તાસતે. ચરણ કમલ કમલ ભલાએ, ઉન્નત કચ્છપ આકાર, નખદર્પણ સરજા(મા) વીઆએ, પઈડાં નાપિક પડીઆરતે.” ૨ શીયળને પ્રભાવ.
અહો જળ થળના દેવતા, શીલતણા રખવાળ, સાંભળજે તહને કહું, તુહે સાચા પ્રતિપાળ. આ અરિકેસરી સુતસ્ય સહી, જે હેઈ સાચે રાગ, તે ત્રુટજે તૃપ બંધના, જિમ હેએ શીલ ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org