________________
ઈમ કહી નૃપને જલે છટિયે, કુટા બંધન ત્રાટ,
મયસાર નૃપ સાજો થયે, જય જય બેલે ભાટ. ૩ પતિ વિયેગ. એલડી મૂકીને સ્વામી, કિમ જઇએ અંતરયામી છે, મુજ સાહકહે કુણ કરશે, તુણ્ડવિણ મુંજકણ બાહ્ય ધરશે છે. તુહુ વિણ દિન કિમ જાયે, ખિણ વરસ સમોવડ થાયે, તુમ વિરહ હો ખિણ ન ખમાએ, તુમ દીઠે હરષજ થાયે હે. માંજલડી તલપે વિણ પાણી, તિમ તુમ્હ વિણ કિમ ધરૂં ધીરહે.
વળી,–જાતાં તેણે જુહાર, વલમાં તણાં વધામણાં, દેવ તણે વિવહાર, મિલીઈ જે મરીઈ નહી. એમ કહી આંસુ અતિ ઝરઈ અનઈ જઈ સઘલુ દેહ, ગદગદ સરિ વલાવાનઈ, સ્વામી ! એ એ નેહ. પાણ પાપણિ છે, આવ્યાનું અચરિજ કિસ્યું ! તે હું જાણત નેહ, જે લેહી આવત લેચણે. છાતી ભીંતરિ દવ બલઈ ઘૂઆ ન પરગટ હોય, કઈ મન જાણે આપણે, કિ જિર્ણ લાયા સેય.
કવિતામાં દુહા, પાઈ સોરઠા, ગિતી, કડખા (ઝુલશું જેઉલાલા (૨૮ માત્રાને) એ પિંગળના છંદ! આશાવરી, ગેડ-ગેડી, માળવી, ગોડી મલ્હાર, સિધુ સિંગ ધુઓ, કાફી, મલ્હાર, સેરઠ, ખંભાયત, ધન્યાશ્રી, સારંગ, સામેરી, દેશાખ, રામગ્રી, કેદારે, અને પરજીઓ એ રાગ તથા દેશીઓને ઢાલમાં આપણે જેમ રાગ વણજારાને, ઓખાહરણને કહીએ છીએ તેમ નમુનાનું ચરણ આપી તે દેશી કે ઢાલ (ઉદાહરણ. ઉંબરિયાને ગાજે હે ભઠીયાણું રાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org