________________
૧૪
શલભાઇ જી મસમાજન-કાવ્ય ઉદ
વડેદરા, ભાવનગર, અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળોએ ધર્મ સંબંધી અમુક ગ્રંથ પ્રસિદ્ધ થવા લાગ્યા હતા.) અને જૈન
થેની એક યાદી છપાઈ ત્યારે તેમનું સાહિત્ય પુષ્કળ છે એમ લેકના જાણવામાં આવ્યું.
ૌતમ રાસા જેવા એક બે વધુ ગ્રંથે છપાયા પછી પ્રાચીન કાવ્યમાળાની કે બહેકાવ્યદેહનની માફક મેટા પાયાપર ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું બીડું રા. જીવણચંદ સાકરચંદ જવેરીએ ઝડપ્યું, અને આનંદ-કાવ્ય મહો દધિ મૌક્તિક ૧ હું ગયા માસમાં જ બહાર પડયું. શેઠ દેવચંદ લાલભાઈ જેરી તથા તેમના કુટુંબે ઉદાર દીલથી મોટી રકમ કાઢીને એક લાખ રૂપિયાનું ભડળ કર્યું, તેને એક હેતુ જૈન ગ્રંથ પ્રસિદ્ધ કરી સસ્તી કીમતે વેચવા એવે છે. તેમાંથી આજ સુધી ૧૯ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે; તે પૈકીનું ગુજરાતી પુસ્તક તે આ મક્તિક એકલુંજ છે. બીજા મૌક્તિકે એક પછી એક છપાવી બહાર પાડવાને તેમને ઈરાદે છે.
કાવ્ય મહોદધિના પહેલા મૈક્તિકમાં ચાર રાસા સમાયા છે. ૧ શાલિભદ્ર, શ્રીમતિસાર કૃત સંવત્ ૧૬૭૮ ને, ૨ કુસુમશ્રી રાસ, શ્રીગંગવિજયજીકૃત સં. ૧૭૧૭ને, ૩ અશોક રોહિણી, શ્રીમાન જ્ઞાનવિમળજીકૃત સં. ૧૭૭૨ને, અને ૪ પ્રેમલા લચ્છી, કવિશ્રી દર્શન વિજ્યકૃત સં. ૧૬૮. આ રાસાઓની વસ્તુ શી છે તે ટુકામાં જણાવતાં પણ વિસ્તાર વધી પડે એમ હોવાથી એ વાત પડી મૂવી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org