________________
૧૩
પછી કાવ્યદોહનમાં કેટલીક જૈન કવિતાને જગા મળી શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે જૈન ગ્રંથાની કેટલીક વાત પ્રસિદ્ધિમાં આણી. બૃહત કાવ્યદોહનમાં ઘેાડીક જૈન કવિતા પ્રકટ થઈ. અને પ્રાચીન કાવ્યમાળામાં મારા આગ્રહથી શીળવતીના રાસને જગા મળી. રા. રિલાલ ધ્રુવે મુગ્ધાવએધ આકિતક વ્યાકરણ પ્રસિદ્ધ કર્યું.. વડાદરાના કેળવણી ખાતા તરફથી મારા વખતમાં કુમારપાળ પ્રમધ, કુમારપાળ ચરિત્ર, દ્વાશ્રય વગેરેનાં ભાષાંતર કરવામાં આવ્યાં. જેનેાના જૂના સાહિત્યને મળતી ભાષામાં ઇતર કવિયેએ રચેલા ગ્રંથા તરફ વિદ્વાનાનુ લક્ષ ગયુ. કાન્હડદે પ્રખધ પ્રથમ ગુજરાત શાળાપત્રમાં પ્રગટ થવા લાગ્યા. (તેને રા. ડાહ્યાભાઈ દેરાસરીએ સશેાધન કરી ટીકા સાથે ગઈ સાલમાંજ મહાર પાડયા છે.) ભાલણુકૃત કા’ખરી પ્રસિદ્ધ કરવાનુ` હાલ રા. કેશવલાલ ધ્રુવે હાથમાં લીધુ છે. ભીમની રિલીલા મૃદુત્ કાવ્ય દોહનમાં છપાઈ છે, પણ તેની ભાષામાં ફેરફાર કરેલા જણાય છે.
જૈનેતર લેાકેાએ ઉપર પ્રમાણે કેટલેક પ્રયત્ન તેમના સાહિત્ય માટે કર્યાં તેમ તે લેાકેાએ છેક દલપતરામ ને નર્મદાશકરના સમયથી બ્રાહ્મણી પ્રથા બહાર પાડવાની ઉઠાવી કરી. એમ છતાં મુંબઇના એક ગૃહસ્થ શેઠ ભીમશી માણેક તથા અમદાવાદની શેઠ રવચ'દ સુખાની વિદ્યાશાળા શિવાય જૈન મધુએ એશીજ રહ્યા એ નવાઈની વાત છે! તેમની આંખા છેક ચાલુ સૈકાની શરૂઆતથી ઉઘડવા લાગી જણાય છે. રાજકેટમાં થએલી સાહિત્ય પરિષદ્ વખતે જૈન સાહિત્ય વિષે પ્રથમ ચરચા થઈ, (જેકે મહેસાણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org