________________
શ્રીરામયશારસાયન-રાસ.
૧૭૩
કામ રગે રાચીમાંથી, એક થારે ધ્યાન. ક. ૪ હાથીયેરે વિજવનને, આ રાજાન; જેમ સમરે વિજયનને, એક થારો ધ્યાન. ક. ૫
સ્વરણી ઇરછા રમતી, વાંછહિ નર આન; અધિક તીવ્ર પ્રણામ રાખે, એક થારો ધ્યાન. ક. ૬ બાપી હા ઘર પડયાં પાણી, સાથિ રાખે માન; મેહને જલ સાય મનસા, એક થારો ધ્યાન ક. ૭ મુંદડી મુજ હાથ કેરી, આગલે ઘરેહ; જાણિ એહ અહિનાણિ કેરે, લહે કુશલ ખરેહ. ક. ૮ આવતે ચડામણી, આણિજે સહી; જેમ એ સહુ સાચ માને, વાત સયલ કહી. ક. ૯ મુજ વિગે મરે મતિ તું, આઇયાહી દેખિ; લમણે તો લંકાપતિ શિર, છેદીહી પબિ. ક. ૧૦ સબલ બલદલ મ્રાજિ સખરે, સખરી નરેશ; મેલીયા છે મેકલ્યા હું, ખબરને સુવિશેષ. ક. ૧૧ જબ લગે હું ફિરિ નાવું, તબ લગે એ ઠામ; છેડાવી નહીં વીનતીઓ, માનીએ શ્રીરામ. ક. ૧૨. રામ લક્ષ્મણ ચરણ પ્રણમી, લેઈ નિજ પરિવાર; વર વિમાને બયસી ચાલ્યો, માંની હરખ અપાર. ક. ૧૩ વાટ જાતે ગિરિ મહેકે, પુર મહેન્દ્ર ઉદાર, પંખીયાં તે રેસ ઉપજે, આંણિ એહ વિચાર. ક. ૧૪ માય હારી બે ગુહાથી, કાઢી દીધી તામ; રીસ મુજ એ અછે અધિકી, આજ કે ઠામ. ક. ૧૫ ૧. વિધ્યાચલ. ૨. વેચ્છાચારિણું. ૩. એંધાણ-નિશાની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org