SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રીકેશરાજમુનિકૃત. હનુમત ભાખે સ્વામિજી, મયા કરી કપિરાય; તે માટે હું તેડી, વાનર ઘણુ કહાય. ગવ ગવાક્ષ સરભજ ગવય, જાંબવાન નલ લીન; દ્વિવિદ ગંધ માદન ભલે, અંગદમેં દશ લીલ. ઈત્યાદિક તે છે ઘણા, વાનર અતિ અભિરામ; છેહલી સંખ્યા પૂરણું, માંહિ હારૂં નામ. પિણ હું કારજ એતલ, કરૂં સાંભળે રાય; લંકા રાક્ષસ દ્વીપણું, આણું ઈહાં ઉઠાય. રાવણુ લેગ ડરામણે, ભાઈયાંસું બાધિ; આણું પ્રભુને આગલે, કે ઉઈ વેલા સાધિ. કહે તે હણું કુટુંબનું, કુલને કંદ નિકંદ; સત્યવતી સીતા સતી, આણું ધરિ આનંદ. રામ કહે સાચે સહુ, થારે વચન વિચાર; જેમ કહે તિમહી કરે, નહિ સદેહ લિગાર. ૧૪ એક વારતા જાયકે, આણે ખબર અવાર; વશ્ય પડી છે પારકે, વરતે કેણ પ્રકાર. ઢાલ, ૩૮ મી. દધિ સુત હે ઉણ દેશ-એ દેશી. કપિરે પ્રિયા સાથે કહે, જીવ પ્રભુને તુહ પાસે, દેહસું રહે, કપિરે પ્રિયા સાથે કહે. ૧ અન્નતે લાગંત ફીકો, સ્વાદ નહીં જલપાન; સેવતાં તે નીંદ નાવે, એક થાહી ધ્યાન. ક. ૨ રામતે મન નારમેરે, નારમેં ગુણ ગ્યાન; હાસ ખ્યાલ વિનેદ ન ગમે, એક થારે ધ્યાન. ક. ૩ જેગને સાધીયા જેગી, ભજે જિઉં ભગવાન; ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy