________________
૧૭૪
શ્રીકેશરાજ્જીનિકૃત,
અજાય;
વાર. ૩. ૨૦
એમ કહેતાં તૂર રણના, લીયા રાજ શબ્દ સુણી બ્રહ્માંડ ફૂટ, નગર નાઠા જાય. ક. ૧૬ નૃપ મહેદ્ર સુરેદ્રની પરિ ચઢિએ પુત્રાં સમેત; માંહેામાંહિ ઝૂઝ માગ્નિ, વાતમે. વિષ્ણુ હેત. ક. ૧૭ અજનાસુત આક(રા) થઇને, સુભટ દીના મેડિક ચડ વાયે ઊડી જાયે, તૃણુતણી તા કેડ, ક. ૧૮ પ્રશ્નકીર્તિ મણિ અડીયેા, લડે ચિત્તને ચાય; દાઈ વીર વિશેષ ખલીયા, આપમે નટલાય. ક. ૧૯ હનુમતે. સુવિચાર કીધા, આજ મુજ ધિગકાર; સ્વામિના તે કામ વીચે, એ લગાવી મારિ લઉમે એક ખિણમે', માયકુલ ખય થાય; સ્વામિને (તે) કામ પ્રાર‘ભ્યા,સાચ ઉપજિએ આય. ક. ૨૧ ભાંજિ રથ સારથિ ભુજખલ, બાંધિ લીધા સાય; એર મહેદ્ર નરેદ્ર સામ્હા, શૂરથી ઈમ હોય. ક. ૨૨ ચરણ લાગી છેડિ દીધા, આપ પ્રગટી નામ; માયને દુઃખ દીયૂં છું તુમ્હ, તેહનાએ કામ. ક. ૨૩ સ્વામિ કાજે જાઉ' લ'કા, તુમ્હે પ્રભુને પાસ; જાએ અવસર સાધીયાંથી, પામસ્યા બહુ ગ્રાસ. ક. ૨૪ લીયેા કર્ડ લગાવ તાને, દીા તે શિર ચુખ; માય માતા ૨માઉલા સહુ, સજન રડ્ડિયા લુખ. ક. ૨૫ કાન તા તુજ સુજસ સુણીયા, આંખિ દીઠે આજ, આપણે આપથી શકી, આપ પાવે લાજ. ક. ૨૬ સ્વામિ કામ પ્રમાણુ કીજે, પથમે કલ્યાણુ;
૧. રણવાજા”. ૨. મામા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org