________________
શ્રીરામયશરસાયન–રાસ.
થાક ચઢિ પશિ ચાલવેર, સો તે બયસિ વિમાન; આપાં ઈચ્છા ફિરારે, ન ઊઠિ? કઈ ગુમાન. વિ. ૫૦ સે ભાખે સ્વામી સુણેરે, ઇશાંસુ અભિમાન; કાંઈ ન કરે પાધરે, કારણ એ છે આંન.વિ. ૫૧ રાવણ સીતા અપહરીરે. મેં માંડિઓ સંગ્રામ; વિદ્યા સઘલી અપહરીરે, પડિયે હેઈ નિકામ. વિ. પર પંખ વિહૂણે પંખીયેરે, ઉડી ન શકે જેમ; વિદ્યા વિણ વિદ્યાધરે, જાણે પ્રભુ એમ. વિ. પ૩ રામ સમીપે આણીરે, માંડી કહે વિરતંત; રાવણ સીતાને લઈ, નાઠે જાય તુરત.વિ. ૫૪ રાણ જાયે રેવતીરે, કરતી અધિક વિલાપ; રામ રામ શ્રી રામનારે, એકહી જિહાં જાપ.વિ. ૫૫ લક્ષમણ લક્ષણવતરે, કે ભામંડલ ભ્રાત; નામ જપંતી જાયથી, મેં નિસુણ એ વાત. વિ. ૨૬ હું હવે તબ બાહરૂરે, કરતે અતિ આક્રેસ, વિદ્યા સઘલી અપહરીરે, રાવણ કીધે રોસ. વિ. પ૭ સમાચાર સહામણુરે, સીતાજીના પામિ, પરમ મહાસુખ ઊપનરે જાણે ત્રિભુવન સાંમિ.વિ. ૫૮. રત્નજટી વિદ્યાધરૂરે, કંઠે લગાઈ લીધા તું હારે વાલેસરૂરે, ખબર ભલી તે દીધ.વિ. ૫૯ જિમ જિમ પૂછે વાતડીરે, તિમ તિમ ઊપજે રાગ; વારંવાર વિશેષીયેરે, રાગીને એમાગ. વિ. ૬૦ સમાચાર સગાંતણુંરે, સાંભળતાં સંતેષ;
૧-માગ–રસ્તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org