________________
૧૬૮
શ્રીકેશરાજમુનિવૃત.
દેવ દયાલ દયા કરે, હુ તો તુહ દાસ; એમ કહીને આવીયેરે, શ્રીરાઘવની પાસ. વિ. ૩૯ પગિ લાગીને વીનવેરે, વેગે કામ કરાવું; *ખુસ કરાઉ ચામનીરે, "ઉરણ તેહી ન થાઉં.વિ. ૪૦ કામીને તે કામિની, કહિયે પ્રાણ સમાન; ઉવાલીને આપતાંરે, આપ્યાં તુચ્છ મુજ પ્રાણ. વિ. ૪૧ જે તે હું છું જીવતરે, જે સૂ કીધું કામ; શુદ્ધ કરૂં સીતાતણીરે, તો સાચે મુજ નામ. વિ. ૪૨ સંભાહ્યા ભડ સામઠારે, સૂરાંમાંહિ સૂર; સીતા સેધણ ચાલીયા, જિમ પાણીના પૂર. વિ. ૪૩ ગિરિ—નદીને સાયરૂરેદ્વીપાદિક સહ ઠામ, પુર પુર પાટણ ધીયારે, નગર નગરને ગામ, વિ. ૪૪ હરણ સુણી રસીતા તણેરે, ભામંડલ આવંત; ભાઈ તે ભગીનીતણો રે, ગાઢે દુઃખ પાવંત. વિ. ૪૫ વિરવિરાધ પધારીયેરે, લેઈ નિજ પરિવાર, સેવક સેવા સાંચરે, માને અતિ ઉપગાર. વિ. ૪૬ કપિપતિ ડીલે ચાલી રે, કબુદ્વીપ પહૂત; રત્નજટી તસ દેખરે, આરતી અદભૂત. વિ. ૪૭ દશક ધરે મુજ મારિવારે, મેકલિયે કપિરાજ; મુજને મારી જાયસેરે, ઉપજીએ અધિક અકાજ.વિ. ૪૮ કપિરાજા તવ બેલીયેરે, ગાઢ હે ગરમ તે મુજને કિG (નવી) ઉઠીઉરે, વિનય વડે જિન ધરમ. વિ. ૪૯
૪-મેજ ડી. પ-ઋણ મુકત. ૬-દુઃખીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org