________________
શ્રીરામયરસાયન-રાસ.
૧૬૭ લઉમણ સાથે બોલીયારે, ઢીલ પડે છે એહ; આશા દિન દશ વિશની પાછે તજસી દેહ વિ. ૨૮ દુઃખીયે અધિક ઊતાવરે, સુખી સુસતે હેય; જસ્ટિસી જાયે સરવરે રે, સાહે ના સર સય. વિ. ૨૯ ઢીલ વાનર રાજીરે, સુખમાંહિ દિન જાય, પર દુઃખી દુઃખીયે નહીરે, વાતાં વડા ન થાય. વિ. ૩૦ એમ સુણને ઉઠીરે, હાથ ગ્રહ"સરચાપ; ધમધમતે અતિ ચાલીયેરે, હોઠડસંતે આપ, વિ. ૩૨ કંપાવે ધરતી ઘરે, કપાવે ગિરિ સીસ, વૃક્ષ ઉખાલી નાંખતે રે, કોપિઓ વિસવાવીસ, વિ. ૩૩ આયા ચલિ દરબારમેરે, ખલભલીયે સુગ્રીવ; ધ્રુજતે પગે લાગીયેરે, સારે સેવ અતીવ. વિ. ૩૩ એલંભે દેઈ આકારરે, શુદ્ધ નહિ તુજમાંહિ, તું ઘરમે સુખ ભોગવેરે, પ્રભુ સેવે તરૂ પ્રાંહિ. વિ. ૩૪ વાસર જાયે વરસ સેરે, છગુણી રાતિ ગિણાય; તુજ મેં વીતક વીતીરે, તેહી ન સમજે કાય.વિ. ૩૫
મુંબડ કૂટાં વૈદ્યને, સંભારે નહીં કેય; આરતિ તે અતિ આધલોરે, આપથકી તું જેય. વિ. ૩૬ મહેનત થારીએ ભણું, બેચર દેઈ પ્રકાર; ભૂમિતણ છે ભેમિયારે, સગલે તુમ્હ પયસાર. વિ. ૩૭ વાચા પાલો આપણુંરે, કામ કરે ધસિ ધાય; નહીં સાહસગતિની પરે, દિલ પરભવ પહુંચાય. વિ. ૩૮
-તજીશ. ૪-તરસ્યો. બાણ. ૬-ધનુષ. ૭–પર્વતના શિખર. ૧-દીવસ. ૨–રાત્રિ. ૩-બડું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org