________________
શ્રી કેશરાજમુનિકૃત. જેર ન લાગે માહિરેરે કાન ન માંડે ઈશ. વિ. ૧૬ મિથ્યા મતિને મહીયેરે, જિન મતિને આદેશ; માને નહીં પ્રભુ આપણેરે, કીજે કાંઈ કલેસ. વિ. ૧૭ હનુમતને કપિ રાજીરે, આદિ મિલ્યા નૃપ આપ; ધરમ પ પખીયા થયા રે, મેહિઓ રાવણ રાય. વિ. ૧૮ રામ અને લક્ષમણથકી રે, રાવણને સંહાર, ચાંની વચને છે સહારે, સાંચવીયે વિવહાર. વિ. ૧૯ જોતિ પહિલી સોચીયેરે, તે કાંઈક સુખ પાય; મંદિર લાગ્યાં બારથી, કાઢયે કાંઈ ન જાય. વિ. ૨૦ ભય તે ઉપજસી સહીર, સાંસે નહિય લિગાર; જેહની આણ કામિની, તે તે આવણહાર. વિ. ૨૧ જેહનુંતરી પ્રારે, તે તે જોવે વાટ; ખાટે નાણે આપણેરે, કીધાં કાંઈ ઉચાટ. વિ. ૨૨ લકા નગરી અતિ સજીરે, ઢીલ ન કીધી ચ; અન્નપાનને ઈંધણરે, મેહે બહલ સંચ. વિ. ૨૩ કેટ એટના કાંગુરારે, પિલિ અને પગાર; સગલેહી સમરાવી, ગેલા યંત્ર અપાર વિ. ૨૪ વિદ્યા તે આશાલિકારે, તેહને પ્રવર પ્રાકાર; દેવહિ પાછા ઉસરે રે, લંઘતા દુરવાર. વિ. ૨૫ ઈણ રચનામે લંકા સજીરે, ઢીલ ન કરી હૈ લિગાર; હિવે ભવિયણ તુમ્હ સાંભરે, શ્રી રાઘવ અધિકાર. વિ. ૨૬ રાઘવ વિરહે વિયેગીરે, આરતિવંત ઉદાસ; અન્ન પાંનિ ભાવે નહિરે, લે લાંબા નિસાસ. વિ. ર૭
૧–આમં –નોતર્યો. ૨-જરીપણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org