________________
શ્રીરામયશરસાયન–રાસ.
૧૬૫
પુષ્પક નામ વિમાન મેં રે, સીતા લેઈ આપ; કીડા કરિવા ચાલી રે, ટાળે ન ટલે પાપ. વિ. ૫ દેખાવે અતિ રૂવડારે, રત્નમયી, ગિરિરાજ નંદનવનની એપમારે, દેખાવે વન સાજ. વિ. ૬ તટની તટ કરિ સેહતીરે, હંસકેરા સાજ; ઉકેલઘરા કામ્યાંતણુરે, દેવે રક્ષરાજ. વિ. ૭ મંદિર વિવિધ પ્રકારનારે, સેજતણું વરસભ; ભદ્ર ભદ્રપણે ભલેરે, આણિ વિષયસુખ લેભ. વિ. ૮ લંપટ લાલચ લાગીયેરે, કેલવણીની કેડિ; કરિ દેખાવે અતિ ઘણીરે, ખેત ખરે નહિ એડી. વિ. ૯ હંસ તજીને હંસલીરે, કદહી વછે કાગ; રામ તજી સીતાતણેરે, નહીં અવરસું લાગ. વિ. ૧૦ તામ અપૂઠો આવીયેરે, વૃક્ષ અશેકહિ દેહિ, મૂકી રાવણ માનિનીરે, એ પિણ કાઠી વેઠિ.વિ. ૧૧ વિભીષણ ચિત્ત ચિંતવેરે, હાઈ રહિએ મયમંત; શીખ ન કેઈ સરદહેરે, આ દીસે અંત. વિ. ૧૨ મંત્રીસર બેલાવીયારે, વિભીષણ તિહિવાર; કરે મસૂરતિ સહમિલી, ઉપજિઓ એ અવિચાર. વિ. ૧૩ મોહ તણે મદિ માચીયેરે, કેઈ ન માને કાર; હુએ હરાયે હાથીયેરે, કેમ કરી જે સાર.વિ, ૧૪ આ દીસે આસરે, રાવણ કાલ વિણાસ; કઈ ઊપ કરમે કરીએ, કીજે ભેગ વિલાસ. વિ. ૧૫ મતિ ઉઠાવે મનથકીરે, તે માટે મંત્રીશ;
૧-કદલીગૃહ-ક્રીડાભવન. ૨-સમીપ–પાસે.
Jain Education International
tional
For Private & Personal Use Only
www.jainelibrary.org