SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રીકેશરાજમુનિકૃત. દુહા. રાવણુ હું રાતડે, વદે બિભીષણ વીર ગ્રહી વસ્તુ કિમ છેડીયે, જબ લગ રહે શરીર. ૧. રામ સુલકમણુ ભીલડા, વનહિમાંહિ વાસ; સાહણ વાહણ કો નહી, આપહિ ફિરે ઉદાસ. ૨. સાહણ વાહણ માહિરે, વિદ્યાને અતિ જેર; એ સ્યુ કરિએ બાપડા, કાંઈ મચાવે રર. ૩ આજ નહી તે કાલહી, કાલ નહીં તે માસ; માસ નહીં તે વરસામે, આપહિ કરિશે આસ. ૪ એટલામાંહિ આસના, ઉવે આવેલી ચાલિ; છલ બલ કેઈ કેલવી, દેટ્યુપરહા ટાલિ. ૫ હાલ, ૩૭મી. સયા પરિહરિયે અહંકાર એદેશીમહિલીથી મેં સાંભલીરે, રામત્રીયાથી ઘાત; હે રાવણની સહી, ઉહી મિલે છે વાત, બિભીષણ વાત વિચારે એહ, સત્ય વચન જ્ઞાનીતણુરે, કેઈ નહીં સદેહ. વિ. ૧ મે તે કીધે ઘણેરે, આ છેહી ઉપકર્મ, દશરથ જીવતો વિરે, ધીરે છે ગજ ધર્મ. વિ. ૨. ભાવીનો ખેલ છે ઘણેરે, નટલે કેડિ પ્રકાર; સીતાને તજતાં થકારે, પાલસે લેગાં ચાર. વિ. ૩ સુણતે હી સુણે નહીં, વિભીષણના બોલ; દેખે તે દેખે નહીં, કામી એતે નિટેલ. વિ. ૪ ૨-સાધન. ૩-વાહન-રથ અશ્વાદિ. ૪-પાસે–સમીપે. પ–વેગળા-દૂર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy