SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રીકેશરાજમુનિકૃત. મિલવા મેં ઓછો નહીંરે, પ્રેમતણે અતિ પિષ. વિ. ૬૧ પૂછે પ્રભુ સુગ્રીવને; લંકારકેતી દૂરિ; આલસુયાં અલગી ખરીરે, ઉદ્યમવત હજૂરિ. વિ. ૬૨ લંકાને પૂછો કિસુરે, પૂછે રાવણતેજ. આજ લગે અધિકે અછે, સૂરજ તેજ સહેજ વિ. ૬૩ રામ કહે સે જાણીયેરે, તેજપણે સંસાર; કાયર કપટ કરી ખરીરે, લેઈ ગયે મુજ નાર. વિ. ૬૪ લક્ષમણનિજરાઠહરેરે, તે રાયાં રાજાન; દેખેવી દિન ગ્યારમેરે, એ ઘેડાએ મયદાન. વિ. ૬૫ લક્ષમણ ભાખે બેચરે રાવણ તે છે શ્વાન; સૂના ઘરમે પેસીયેરે, ફિટિ એહને અભિમાન. વિ. ૬૬ ક્ષત્રિને છલ નવિ કહિરે, ક્ષત્રીનો બલ ખેત; સેઈ સાચે માનવેર, દેખી જે નિજ નેત. વિ. ૨૭ જાંબવાન ભાખે ભલે રે, ઉપાડે ભુજ પાણિ કેટી શિલાને સાહસીરે, રાવણ હંતા જાણિ. વિ. ૬૮ સાધુ વચન મેં સાંભરે, એ અતિ રૂડી રીતિ; સહુને શિલા ઉપાડતાંરે, ઉપજે અતિ પરતીતિ. વિ. ૬૯ લક્ષ્મણ ભાખે એ ભલીરે, બયસે વિમાને દેવ; વિદ્યાબલે વિદ્યાધરૂરે, આઈ ગયા તતખેવ, વિ. ૭૦ જેમ લતા તિમ તે શિલારે, દેખાડી ઉપાડિ; પુષ્પવૃષ્ટિ હુઈ ભલીરે, સુજસ ચઢિઓ લેલાડિ વિ. ૭૧ ભલું ભલું કહે દેવતારે, પ્રત્યય પામી જામ; ૨-કેટલી. ૩-આલસુ. ૪-નજર. ૫-ઠારે. ૬-કુતરો. ૧. રણભૂમિમાં-યુદ્ધક્ષેત્રમાં. ૨. ખાત્રી–પ્રતીતિ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy