________________
૧૬૨
શ્રી કેશરાજમુનિકૃત. દશરથની કુલવહુ વદીતી, સતીયામે અધિકારે. સી. ૨ રામ નરેસર લક્ષ્મણ દેવર, તીજી હું તે વાંરે, દંડકારણ્ય માંહિ આવી, વાસતણી થિતિ ઠાંણી. સી. ૩ સુરહાન અસિ તરૂ હાલે, દેખિઓ અધિકે પાણ; લક્ષમણજી લીલાયે લીધે, તિ ઘણી પ્રગટણ. સી. ૪ કરણ પરીક્ષા વેગે વાહ, વફાની જાલ કપાણી રે; શબૂકને તબ શિર છેદાણે, મનસા અતિ પિછતાણરે. સી. ૫ ખાંડ દેખી રાઘવ ભાખે, તે ન કરી મતી શ્યાણી રે, વિદ્યા સાધિત(સાધન) વિણ અપરાધે, મારિઓ એ તે પ્રાણીરે. ૬ પા છે પૂજા ભેજન પાછું, અણીને ચમકાણી રે; ધડ મસ્તક દે જૂદાં દીઠાં, તામ ઘણુ' અકુલાણી રે. સી. ૭ પગ અનુસારે ચાલી આવી, રાઘવસું રીઝાણી રે; લંપટિની લાલચ નવી પૂરી, મનસા અતિ પિછતાણરે. સી.
ખરદૂષણ ત્રિશિ સેલે આવી, આગિ થઈ શિલગાણી રે; સિંહનાદ સંકેત કીયાથી, લખમણ સું મંડાણ રે. સી. ૯ લંકા જઈ લંકાપતિ આયે, વાત કહી અતિ તાણી રે; સિંહનાદને ભેદ લગાવી, એ હું ઈહાં રે. સી. ૧૦ એ દશ મસ્તક કાપવાને, હું કાતરેક કહાણી; લકાનગરી બાલવા મેં, હુંબલ હેબતતી છણરે. સી. ૧૧ તેજ પ્રતાપ પરાક્રમ પલણ, હું ઘર મંડી ઘાણી, પગી આવી છું રાવણકેરે, એકાંતે દુઃખ ખાણ. સી. ૧૨ શ્રવણ સુણે પિણ રસ ન આણી, રાગીની સહિ નાણું રે; આમ સતેજી છે અતિ અધિકી, જલ અંગે
ઉલ્હાણું રે. સી. ૧૩ ૧–પ્રસિદ્ધ-જાણતી. ૨-તરવાર.
૨. સી.
૮
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal use only
www.jainelibr
www.jainelibrary.org