________________
શ્રીરામયશોરસાયન-રાસ.
૧૬૧
ડાકિણી ભૂતની મયલી દેવી, કાતી હાથ ઘસે. થાં ૨૬ ઉલલ્લતા દુરલલિત, અતિ જમકાય ધરે; રાવણ એહ વિમુર્વણ કરિનઈ, આગે આણી સરે. થાં. ૨૭ પરમેષ્ઠી પાંચે મન ધ્યાતી, સીતાપત (ખે) ખરે, જાનકી(જાનકે) પિયુ કરતી રાવણ, સાહી પગ ન ભરે. થાં, ૨૮ રાવણુ તે નિજ નિયમ ભાંજે, સીતા સત ન ચાલે, પાકને નહી ભૂત પરાભવ, કાચાનેરે લે. થાં. ર૯ ઢાલ ભલી એ પાંચતીસમી, ધન્ય જે ટેક ગ્રહે, કેશરાજ ગ્રહી તે સાચી, સીતા ક્યું નિવહ. થાં. ૩૦
દુહા. બિભીષણ નિશિની ચરી, નિસુનું લેગાંમાંહિ, સીતા પાસે આવીઓ, કરણ દિલાસા પ્રાંહિ. ૧ સહેદર સમજાવિવા, વાત સુણેવા વીર; છે પરનારિપરાંશમુખ, સાહસવંત સધીર. ૨ બાઇજી! તુહે કવણ છે, કિહાંથી આવ્યા ચાલિ; ઈહાં તુહે આપ્યા કુણે, ભાખો શંકા ટાલિ. ૩ ઘૂંઘટ ખીચી અધમુખી, જાણી પુર્ષ પ્રવીણ
સત્યવતી સાચી સતી, વાણું વદે અદણ. ૪ હાલ ૩૬મી. એક દિવસ રૂકમણિ હરિ સાથે–એ દેશી. સીતા તામ નિશંકપણેરે, ભાખે વારૂ વાણી રે; બિભીષણ કુલકેરા ભૂષણ, નિસુણે અમૃત જાણજે. સી. ૧ જનક પિતા ભામંડલ ભાઈ રામ-ત્રયા હું વખાણુરે;
૫-ઉવલ. ૬-નભાવે–પાળે. ૭-વિમુખ-સામુ પણ ન જેનાર ૮-નીચું મુખ કરીને.
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org