SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રીકેશરાજમુનિકૃત. એતલે રાવણજી ચલ આયે, શીત ધમણ ધમી; શીતલ વચનથી સમજાવે, આપે ઉપસમી. થાં. ૧૫ મદેદારી રાણ તુઝ આગે, કિકરમાંહિ ગિણ; હું તુહ દાસ સરીખે કેતી, ભાખું અવર ભણી. થાં. ૧૬ નિજર નિહાલે ઉત્તર વાલે, ટાલે વાત ઘણું; પાલે દેડયા હંસ ન પૂગે, ૬ અસવાર તણ. ૧૭ હાઈ અપૂઠી સીતા બોલે, સાંભલ લંકધણી; કાલ દષ્ટિસુ હું દેખે સું, જા ઘર ટાલિ અણી. થાં. ૧૮ બિગ ધિગ તુજ એ આસ્યા માથે, થારી કેત બણ; જીવિત રામ સુલફમણ હું છું, અહીમાથેરે મણું. થાં. ૧૯ વાર વાર વચન આકોસે, ન તજે રાય રહી હાંક લીયેરે હરીલે હવે, શ્વાન ન જાય લી. ૨૦ સીતાની તે અરતિ અધિકી, ને શ શૂર ખમી; આથમી અલગ રહેવાને, વ્યાપી આણું તમી. થાં. ૨૧ રાવણને ઉપજી એ અધિકી, કુમતિ તણી એ મતિ; ઉપસર્ગો કરાવે અધિકા, સદારે સતી. થાં ૨૨ કેતકારી કરંતી ફેરે ઘૂ ઘૂ ઘૂંક કરે; વૃશ્ચિક વૃક ફિરે કંદંતા, નિસત નરરે ડરે થાં. ૨૩ પુછાટો૫ સુવ્યાવ્ર વિશેષે, ઉતું અન્ય લડે, કું કૂંતા ફણ કરતા પરગટ, મહેમાંહિ અડે થાં. ૨૪ પુછાઇટ સુવ્યાવ્ર વિશેષ, સિંહ સબલતે ફિરે; સાકનીયાં સંહાર કરંતી, મુંહ વિફેટ કરે. થાં. ૨૫ ભૂત પિસાચ વેયાલ વદીતા, હઠસું હસ હસે; ૪-પગે ચાલનાર.૧-તિરસકારે. ૨-કુતરે. ૩–સૂર્ય, ૪-વીંછી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy