________________
શ્રીરામ રસાયન-રાસ.
૧૫૯ રાવણ ભાખે સુણે મંદોદરી, ચિત્તમેં આણું ચુભી; સીતા સુરતી ભાલ ભલી એ, હિયાંમાંહિ ખુશી. થાં. ૪ ઘુંમું છું દિન રાતિ ઘણેરે, ન શકું સમજ કરી; જે તું મુજને ચાહે દેવી, મેલે પ્રીતિ ખરી. થાં. ૫ પ્રિયની પીડાથે પડાણ, તબહી ઉડિ ધસી; દેવરમણ ઉદ્યાને આવ, દેવી એક સસી. થાં. ૬ હું મંદોદરી છું રીસુભદરી, મોટે નામ ચઢી; રાવણ રાંણ્યાંમાંહિ વખાણું, વનિતામાંહિ વડી. થાં. ૭ ભેલી કાં ભરમાંણ છે તું, રાવણ સાથ રમી, માણસ ભવનો લાહ લીજે, હું છું દાસ સમી. થાં. ૮ સીતા તું ધન તું ધન થારે, માથે અધિક રતિ; રાજા રાવણને ચિત્ત આવી, મેલ્હી અવર છતી. થાં. ૯ 'ભૂચર રામ તપસ્વી તે તે, સેવકમાત્ર સહી; ઉપતિ તજિએ પતિ જ પામેં, કરમેં તીરે કહી. થાં. ૧૦ મન ખીચીને મેન રહીથી, નીચી સહી નગહી; તું તે સતીયાં માંહિ વખાણી, એતી હીન લહી. થાં. ૧૧ કિહાં જ બૂક કિહાં સિંહ સરે, ગરૂડ કિહારે અહી; કિહાં સુઝ પતિ કિહાં તુઝ પતિ, લંપટલાજ નહીરે તહીંથ. ૧૨ તું નારી ધન ધન તુઝ ઠાકુર, સિરિખી જોડી મિલી, પતિ પટ ઘરકી પટરાણી, દૂતીમાંહિ ભિલી. થાં. ૧૩ થાંરૂ મુહડે નહીં દેખ, તુજસું વાત કિસી; અલગી જા આંખ્યાં આગેથી, મયલી જેમ મસી. ૧૪
૧-પૃથ્વી પર ચાલનાર માણસ૨-શીયાળી. ૭-સપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org