SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામ રસાયન સ. ૧૫૫ 'લંક પયાલાં છે સહી, આજ લગે ઉઈશ; બેલાવ્યા આવે સહી છે, કારજ વિસવાવીસ તારા. ૨૨ દૂતજ છાને મેક, વીરવિરહિ પાસ; વાત જણાવી વિસ્તરી છે, પાયા સો ઉલ્હાસા તારા, ૨૩ વેગા આવે વેગાસું, આવી કરે અરદાસ; કામ તુમ્હારે સારસે છે, દેશે અરિને ત્રાસ તારા. ૨૪ સંતેષાણ સ્વામિજી, નિસુયે વચન અલેલ; બલતે છાંટ અમીતણી હે, અરતિમાંહિ અમલ તા. ૨૫ સાહણ વાહણ સામઠાં, ચાલિ ગયે સુગ્રીવ, આગે ધરી વિરાધને હે, આરતિવત અતીવ તારા. ૨૬ ચરણ કમલ પ્રભુના નમિ, ભાખી મનની વાત; પરદુઃખ કાયરને સહી હૈ, બિરૂદ આ છે વિખ્યાત તારા. ૨૭ હમ તુહને છે. સારિ, અબલા દુઃખ અપાર; હમારે તુહુ ભાજસ્ય હો, થારો શ્રીકરતાર તારા. ૨૮ એહ સુણતાં વાતજી, ગહવરીયે રાજાન; પરદુઃખથી દુઃખ આપણે હે, સાલે સાલ રામાન તારા. ૨૯ દુઃખ હીયામે સંવરી, સુગ્રીવહિ સકતેષ; દીધે દેવ દયા કરી હો, કીધે સુખને પિષ તારા. ૩૦ વીરવિરાધ કહે સહી, આપને એકાજ, કરિ છે ઉતાવળે , ન કીયાં પાવાં લાજ તારા. ૩૧ * विरला जाणंति परगुणा, विरला पालंति निद्धणानेहा; विरला परकज्जकरा, परदुःक्खे दुःक्खिया विरला. ૧–પાતાલલંકામાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy