________________
૧પ૪
શ્રીકેશરાજમુનિકૃત. લેગ લડ્યા આયાપણું હો, ઝગડો તે ન મિટાય તારા. ૧૦ લેગ ના ચાહે નારિને, ચાહે એ દે તાઈ કોઈ મરે કે જીવે છે, લેગાં લાગે કાંઇ ! તારા. ૧૧ તબ દેઈ સુગ્રીવજી, લડિયા શસ્ત્ર ઉપાડિ; ખાંતિ ન રાખી ખેલ દવે છે, તેહિ ન મિટી રાડી તારા. ૧૨ દેઈ તે સમેતેલજી, દેઈ વિદ્યાવંત; દેઈ બેચર તે ખરા હે, દેઈ તે મયમત તારા. ૧૩ હાથીનું હાથી અડે, સિંહ સાથે તે સિંહ; સાપે સાપ મિટે નહીં હૈ, શૂરે શૂર અબીહ તારા. ૧૪ સુગ્રીર્વે સંભારીયે, હનુમત આયે ચાલિ; જૂઠે સુગ્રીવ કુટીયે હે, ન શકે ઝગડો ટાલિ તારા. ૧૫ સુગ્રીવ ચિત્તસું ચિતવે, સાચો એ તે સાચ કેહને તજે કેહને ભજે છે, લેગાં એ આલોચ તારા. ૧૬ વાલિ હુંતા બલવંતજી, જગ જસ જાચે જેર; સતે હુવા સંયમી હો, ભડગ રહ ગયા ભર તારા. ૧૭ ચદ્રરહિમ બલીયે ઘણો, મરમે મરદાન; ખબર ન લાધે એટલી હે, કુણ નિજ કુણ છે આન તારા. ૧૮ દશક ધર છે દીપ, લંપટિમાંહિ ગિણાય; વાત સુયાં હણી રેઈને હે, તારા લીયે બેલાય તારા. ૧૯ એતાદશ સંકટ પડ્યાં, કામ સમારણ હાર; અર સેરામેં હા હો, કરતા પર ઉપગાર તારા. ૨૦ શરણુ હું શ્રીરામને, લખમણુટું અભિરામ; જેમ વિરાધ નિવાજી, સારેસે હમ કામ તારા. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org