________________
શ્રીરામ રસાયન્સ. ૧૫૩ ચવા અહણને ધણી, રાજા શ્રીસુગ્રીવ; પાર નહીં પ્રભુતાતણે હે, સાહિબ આપ સદીવ તારા. ૨ એકણ ડગે મારીયે, સાચા જૂઠા દેઈ; ગ્યાન વિના નિશ્ચય નહી હો, લેગાંથી શું હોઈ તારા. ૩ સાચે મિલસે સાચને, જઠે જૂઠે જોઈ; જાકતી જડ ઉથલી હે, જઈ સુસતાવે કઈ તારા. ૪ હંસ અને બગ ઉજલા, લેગાં એક પ્રસંસ; ખીર નીરને પારખે હો, બગ બગ હિંસહિ હંસ તારા. ૫ કાચ અને મણિક સારિબા, લેગા એકહિ વાચ; પિણ પારખીયાં આગલે હે, મણિ મણિ કાચહિકાચ તારા. ૯ કાગ અને તે કોકિલા, વરણે એગ સેહાગ; માસ વસંત વિરાજીયા હે, પિક પિક કાગહિ કાગ તારા: ૭ મંત્રીને પંચાં મિલી, નેવાડીયે એ ન્યાય; સાત સાત અક્ષે હણું હે, દેઈ પક્ષે થાય તારા. ૮ દેઈ લડે આપ આપમે, સાચાં દેવ સહાય; જાઠે નાસી જાયસી હે, સહુને આવી દાય તારા. ૯ ખેત બૃહા મોકલે, ઊભા હેઈ આય; ૧–અફિણી એક માન ગજ ઇકવીશ હજાર,
આઠસે સિતર ગજહી રથ ઈકવીશ હજાર, આઠસે સિતાર સજહી. એક લાખ ને નવ હજાર નર સુભટ સુભાયક, તિસ ઊપરિ તિનસે, અધિક પંચાસ સુપાયક, સેજે તુરંગ પિંસઠ સહસ છેસે અધિક દશ એર લીયે. અંહ વિધિ અલંગ દલ અક્ષણ પરિમાણુ કીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org