________________
ઉપર
શ્રીકેશરાજ મુનિકૃત.
દુહા પ્રતારિણી વિદ્યા મહા, હેમવંત ગિરિ જાય; સાહસ ગત સાધી સહી, તબહી આ ધાય. ૧ પુરી કેકિધા આવીયે, કરિ સરિખે સુવિલાસ; ગતિ–મતિ-વાણું વિચારવે, બીજો રવિ આકાશ. ૨ તારાને અભિલાષી, આતુર થયે અપાર; રૂપ ધરે સુગ્રીવને, ન કરે કાંઈ વિચાર. ૩ કીડા કરશે કારણે, વનમે ગયે સુગ્રીવ, એ ઘરમેં ચલિ આવી, અવર લહી અતીવ. ૪ તામ ધણું ઘર આવીયે, રેકાણે દરબારિ, ઘર્મે છે સુગ્રીવજી, વાત પડી સુવિચારિ. ૫ દે સુગ્રીવ વિચારતાં, વાલિતણે તે પૂત; કાકી ઘર તાલા જડે, રાખેવા ઘરસૂત. ૬ ચંદ્રરાશિમ રલીયામણો, યુવરાજા જયવંત; વાલી વીરને જાઈયે, અબલ પ્રબલ નહિ અંત. ૭ આવીને ઉભા રહ્યા, આગે કેઈ ન જાય; ખેદો બાહિર કાઢીયે, બલીયાંથી ઈમ થાય. ૮
ઢાલ ૩૪ મી સુરતકી દેશી. તારા પરતખ મેહની, તારા અધિક રસાલ; તારા સુગ્રીવ સેહની હે, તારા અતિ સુવિશાલ; તાશ તારારૂપ અનુપ તારા, તારા મેધા ભૂપ તારા, તારા હ મેહનવેલિ તારા, તારા કોમલ–કેલિ તારા. ૧
૧-ઠગવાની વિદ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org