________________
૧૫૬
શ્રીકેશરાજમુનિકૃત. કપિપતિ ભાખે કામજી, આપાં કરિ એહ; સુસતે હેઈ સોધણ્યું , જઈ ધરતીને છેહ તારા. ૩૨ દ્વીપ અને પર દ્વીપની, શુદ્ધિ અણુઉ આપ; તે તે સાચે જાણિ હે, શુર રાજા છે બાપ તારા. ૩૩ પ્રભુજી ચાલી આવીયા, પુરિ કિકિયા દેખિ; જાણે અલકા અભિનવિ હો, પાયે સુખ વિશેષિ તારા. ૩૪ બીજે બેલાવી લીયે, ઉભે આવી ખેત; દે લડતા નવિ જાણીયે હે, સાચ ન જૂઠહિ હેત તારા. ૩૫ વાવર્ત જ નામથી, ધનુષ ચહેડીઓ દેવ; વિદ્યા ગઈ ટંકારથી હે, પ્રર્ગટ થયા તતખેવ તારા. ૩૬ લંપટ પરનારીતણા, ઢીઢાંમાંહિલા ધીઠ, જગ સઘલે અવકતાં હો, તુઝ સમ અવરન દીઠ તારા. ૩૭ એક બાણશું મારી, સાહસગતિ એક ચપેટે સિંઘને હા, હરિણ લહે અવસાન તારા. ૩૮ વીરવિરાધતણ પરે, થિર થાયે કપિનાથ સાચે કરિ સહુ દેખતાં હે, આંણ મિલીયે સાથ તારા. ૩૯ ત્રદશ કન્યા ભલી, રામ પ્રતે આપંત; પ્રીતિ રીતિ કાઢી કરી છે, કપિપતિ તે થાપંત તારા. ૪૦ રામ કહે કપિરાજીયા, તુહ વાચા સભાલ; પરવાની પાછલી હે, પહિલી સીતા વાલ તારા. ૪૧ ઢાલ ભલી ચિત્રીસમી, કપિપતિ કામ સમાર; કેશરાજ કષિજી કહે છે, અબ શેધીજે નારિ તારા. ૪૨
દર
છે -----
,
૧-અલકા-કુબેરની રાજધાની અથવા નગરી ૨-હનુમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org