________________
૧૪૦
શ્રીકેશરાજમુનિકૃત,
પગ-નખ નખની શિખા વખાણુત, 'સુરગુરૂ પાર ન પાવે; વાણી એક વખાણુ ઘણેરા, માપે કહિએ ન જાવે હા ભાઇ. તે. ૩૧ સાયરે અંત જે પૃથ્વીમાંહિ, રત્ન જિકે છે ચા; તેતો બધવ સંઘલા થારાં, સ્વામીપણાથકી સાચા હા ભાઈ. તે. ૩૨ પુષ્પક નામઈ અસિ વિમાને, આણ્ણા આણી આસે; વદન વિલેાકી કાકી મુઅને, ક્રેસ્યા સહી સામાસા હા ભાઈ. તે. ૩૩ ઢાલ ભટ્ટીએ એકતિસમી, રાવણ માંડયા કાંના; કેશરાજ હાતા રથ ખલીયા,આયા તસર અવસાનાહાભાઇ.તે. ૩૪ દુહા. વીતરાગ ઉપદેશમેં, ચ્યાર પ્રકારે ધર્મ; દાન-શીલ-તપ-ભાવના, સામેવા ૩શિવ-શર્મ. ચિત્ત-વિત્ત અનુસારથી, દિયાં દાન કહિવાય; તપ તે કાયા શેાષવી, ભાવે ભાવના ભાય. શીલ પાલવે દોહિલે, નહિ સાહિલા લિગાર; ચચલ ચિત્ત થિર રાખણા, ચલવા ખાંડાધાર. વાય ભરેવા કેથલા, તરવા ઉદધિ અપાર; સાચે સાપ ખિલામણા, પાલેવા આચાર. ઢાલ, ૩૨મી. પદકી-દેશી. વરે તુ શીલતણા કર સગ
અવર ફ્ંગ સંગ કારમારે, એઠુ કરાવી રંગ. જી. ૧ માનિથકી જન્મ ઉપજે, સાપથકી વરમાલ; વાઘ ફરિ હવે હિરારે, અશ્વપણા લહે વ્યાલ. જી. ૨ ૧-બૃહસ્પતિ. ૨-અંત-વિનાશ, ૭-મેક્ષ સુખ. ૪-આગ–અગ્નિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org