________________
શ્રીરામયસાયન-રાસ. ૧૩૯ વદ હજાર ખરીદિ ખેચર, સંવાહ્યા તિહિવારેં; આય ગયા તે વાત કરંતાં, ઊઠે રામ જિવારે હે ભાઈ. તે. ૨૧ લખમણ ભાખે દેવ ! દયા કરી, બયડા રહે તુમ્હ આપે; સુઇ ઊઠયાં એનાઠા દેખે, પુણ્ય થકી જિમ પાપે હે ભાઈ. તે ૨૨ જાઓ વેગ વૈરી જીતે, જે જાણે એ ત્રાસે; સિંઘનાદનિજ મુખથી કીજે. હું છુંથારે પાસહભાઇ.૨૩ ધનુષ બાણ લેઈ પગ લાગી, લખમણ ચાલે જામે; ખેચર એર ખરા હિસૂરા. મડિઓ અતિસંગ્રાહે ભાઈ. તે. ૨૪ ગુરૂડ તણે આગે જિમ અહિયર, તિમ તે ખેચર ભાજે; અરણ્યમાંહિ અટલ એકલે, લમણુવીરવિરાજે ભાઈ. તે. ૨૫ પૂઠિ રાખવા રાવણ આગે, ભગિની જાઈ પુકારી; રામસુ લક્ષમણ દંડકારણ્યમેં,આયા છે અધિકારી હૈ ભાઈ.ત. ૨૬ વિદ્યા સાધન કરતે વીરે, મારિ લીયે બેકાજે, લક્ષમણ શું ખરદૂષણ અડીયા, જુડીયા છે જઈ આજે હે ભાઈ.ત. ૨૭ લઘુભાઈના બલથી બલી, બલી આપ અપારે; બે પરવાહી વરતે ડરતે, નાણે મનહિ મઝારે હે ભાઈ તે. ૨૮ સીતાસું સુખ માને સ્વામી, સીતાને અતિ રૂપે નારી સઘલ્યાંહી શોધ્યાંથી, સીતા રૂપ અનુપે હે ભાઈ તે. ૨૯ તીન લેકની નારી જેતે, તે તે જોઈ વિમાસી; એક એકથી એપમ અતિપિણ,સીતાઆગે દાસી હે ભાઈ.ત. ૩૦
૧-ચંદ. ૨-સમેટા સર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org