________________
૧૩૮
શ્રીકેશરાજમુનિવૃત. મુઝને હેડી મૂકી આપુણ, લડવા લાગા દેઈ; લડતાં લડતાં દેઈ સુવા, કુવિસનથી ઈમ હાઈ હો ભાઈ. તે. ૧૨ એકાકી હું અબલા બાલા, ફિરૂં ઘણું ઉદાસી; અબમેં પ્રભુજીના પગપામ્યા,આરતિ ગઈસબનાશીહભાઈ.તે. ૧૩ અબ મુઝ વ્યાપે વાર મ યા, બાલપણના ભેગે, ભગવશે સુખદાઈ પાછે, દેહિલે એહ સગો હે ભાઈ તે. ૧૪ પ્રભુજીએ પપંચ વિચારીઉં, મેટાંની મતિ મેટી;
કપટ કુટી કલિકારી કામિની એ સબ વાતે બેટી હો ભાઈ.તે. ૧૫ ધૂતકા ધૃતાએ ધૂર્ત, ધૂતીને પકડાઈ; કિમ દઈનયણું સયણ વતાવે, મહેમાંહિ ભાઈ હે ભાઈ. તે. ૧૬ રામ કહે મહારે એ નારી, બીજી કેમ ભરાયે; વેચી નિદ ઉણી લે, સાંસામે દિન જાયે હો ભાઈતે. ૧૭
લે છડો છીંક દેખાયે, કરિએ તાહરે વ્યા; જેહને નહીં તેહને આતુરતા, મનમાંહિઅતિઉમાંહે હે ભાઈ.ત.૧૮ પ્રાર્થના લખમણભું કીધી, લક્ષમણ કહિયે ભલેરી; માય હમારી પ્રભુ પ્રાથયા, ભાભી મ કહીશ ફેરી હે ભાઈ તે. ૧૯ યાચના ભંગથકી રીસાણી, રિસાણ સુત માર્યા આવી સ્વરસું ખરી પુકારી, રીસ ઘણું વિસ્તાર્યા હો ભાઈ.તે. ૨૦
* કિસો નિપુણસું નેહ, નીચલું કિસો ભલપણ, કિસે ખારમેં મેહ, કિસે આંધાકાર કદ'પણ; કિસે નારિયું વાસ, કિસો ફાગણમેં વૃકે, કિસે કુકરકે સાદ, કિસ કિરણકે તૂઠો. મહિલા મિરન કર્યું, રાજા મિત્ત ન જાણીએ: ગુણગુણરત્ન કરેંડહુય, નિજ મુખવિન વખાણી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org