________________
૧૩૪
રત્નક ભલ
તનુજ
પુરઃરજશાયે
દીધાથા;
અહિને તા મન રાખણ કારણ, મધવજી લીધેાથેારે ભાઇ. સે. ૩૦ ઉતનું જર જો હરારે, લેાહિ ખડિએ દેખી; શકુનીયા તે લેઈ આવી, એ આહાર વિશેષીરે ભાઇ. સે. ૩૧ ભાર ઘણા ખણુ એ અકુલાણી, ચાંચ થકી અડવડીએ; દેવ જોગ તખ દેવી આગે, આઘે ત‘તુજ પડીયેારે ભાઇ. સે. ૩૨ દૈવી ભાઈ માર્યાં કરી, જાણીએ સહુનાણી; ક'તા કાંઈ એ મેટા મુનિવર, પીલ્યા ઘાલી ઘાણીરે ભાઇ. સે. ૩૩ શાક કરતી શાસન દેવી, પાપી પુરથી લીધી; શ્રીસુનિ સુત્રત પાસે મૂકી, સ્વામીયે દીક્ષા દીધીર ભાઈ. સે. ૩૪
અગ્નિકુમરે અગ્નિ વિકૂર્વી, ખાલ્યા પુરના લાગે; દેડકરાજા પાલક પાપી,(એ) કૃતકર્માં રા જોગારે ભાઈ. સે. ૨૫ દંડકારણ્ય તેીજ દિનથી, પુરિ નવિરિ વસાંણા; ભૂંડું કરતાં ભૂંડું પાંમે, ભૂરું રૂડું નિવ જાણુારે ભાઈ, સે. ૩૨ દડકરાજા ભવમાંહિ ભમતા, દુઃખતશેા સ’જોગી; ગધાભિધ પખી હવા, તાહી તનુ મહારોગીરે ભાઇ. સે. ૩૭ જાતી સમરણ મુનિ દર્શનથી. ઊપજ્ગ્યા એ આજે; સર્વે એષિધ લધિ થકીરે, જાણ્યા એ સહુ સાન્તરે ભાઇ.સે. ૩૮ રાગ ગયા નીરાગીયારે, રત્નમયી[૨] શરીર; શ્રાવક હવે સાચલારે, ધરમ કરવે ધીરારે ભાઈ, સે. ૧૯ જીવન ઘાતે ફૂલ નવી ખાયે, રાતી ભેાજન ત્યાગા; ચાલતાં પચખાણ કરાયા, જાણીયા જેવા રાગારે ભાઇ. સે. ૪૦
૧-પૂર્વ ભવને પ્રત્યક્ષ કરાવનારૂં જ્ઞાન.
શ્રીકેશરાજમુનિકૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org