________________
શ્રીરામ રસાયન-રાસ. ૧૩૫ રાઘવને ભેલમણિ દીધી, અહિયે સેવામાં હિ સાહમીને વલપરે, પુણ્ય ઘણેરે પ્રાહિરે ભાઈ. સે. ૪૧ એમ કહી અષિ પાંગુરીયારે, તીરથ વંદન જાઈ જિતમૂર્તિ જૂડારતા રે, અતિ રેલીયાયત ધારે ભાઈ સે. ૪૨ દેવ દી રથ જોતરેરે, બસે સીતા રામે; લખમણ હુવા સારથી, પંખી આગે તામોરે ભાઈ સે. ૪૩ કીડા કરતાં સંચરેરે, પ્રબલ પુણ્ય પ્રભાવે; રામ તિહાંહી અજોધ્યારે, મીલી એહ કહાવરે ભાઈ. સે. ૪૪ ઢાલ તીસમીમે કહિરે, પંખી પ્રશ્ન પ્રકારે; કેશરાજ ઋષિ વાયક, નહિ દેહ લિગારે ભાઈ. સે. ૪૫
દૂહા, લંકા પયાલાં રાજીયે, ખર નામા ભૂપાલ; સુનિખા ઘર સુંદરી, સુંદર રૂપ રસાલ. શુભ વેલાં સુખકારીયા, જાયા નંદન દય; સંબૂક સુંદર સુહામણ, પામ્યા વન સોય. માય-બાપને વરજતાં, દંડકારણ્ય માંહિ; સૂર્યહાસ અસિ સાધિવા, શબૂક થયે ઉછાંહિ. હણિસું વરજણહારને, વચન વદે અસરાલ; અભિમાની માને ચઢ, આણ પહૃતે કાલ. ૪ કૈચરવાતીરે અછે, ગદૂર વસ વિશેષ; તિહાં રહી સાધન કરે. એકમને અકિલેસ. ૫ એકાંતભુગ વિશુદધાત્મા, જિતપ્રિય બ્રહ્મચાર; પગ બાંધીવડ સાખસું, અધમુખ સુવિચાર. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org