________________
શ્રીરામયશોરસાયન–શાસ. ૧૩૩ રાજા પામી ખબર જિવારે', આવી મુનીવર વછે; દેશના સાંભલી નિજ ઘર આવે,મનમે અતિઆનરે ભઇ.સે. શe પાલક પાપ ઘણેરે પિષે, રાજાને સંભળાવે, શાલો તુઝ મારેવા આયે, તે હથીયાર દેખાવેરે ભાઈ. સે. ૨૦ શા વાત ન કોઈ વિચારી, એકાંતે રીસાણે પાલક મંત્રીને મુનિ સંખ્યા, કરિયે જિમ તુહ જાણે રે
ભાઈસે. ૨૧ પાલક શીધ્રપણથી માટે, માંડે યંત્ર જિવા; ખધક દિષ્ટિયે સાધુ એકે કે, પીલે તેહ તિવારે ભાઈ. સે. ૨૨ નિયમિક તિમ હેઈ ખાંદક (અંધક) આચારજજી આપે; આરાધનવિધિ શુદ્ધ કરાવે, આયામેં મન થાપરે ભાઈ સે. ૨૩ શ્રેણિ ક્ષેપકની વાટે ચઢતાં, પામી કેવલનાણે; અષ્ટ મહા ગુણ કેરાનાયક, પહુંતા અવિચલ ઠાણેરે ભાઈ. સ. ૨૪ પ્યાર મયાં નિનાંણું પીતા, એકસું ચેલે વાલે એહને દુઃખ મુઝ મતિ દેખાડે, માને નહીં ચડોલરે ભાઈસે. ૨૫ બાલકને પીડતે દેખી, નયણે લેહી પ્રવાહ સહન કામ સમાર્યા પછે, ઊપજીએ રેસ અગાહરભાઈસે. ૨૬ દકિપાલક દેશ સહુને, હાજિઓછું ક્ષયકારી; પિતે છે ભવ સંતતિ તેહથી, કીધ નીયાણે ભારીરે ભાઈસે. ૨૭ એહ નિયણે કીધાં પછે, પીલી નાખિ રાઈ, પાવઈયાને પાજો ન ચઢે, એહ ઓખાણ ઈરે ભાઈ. સે. ર4 અગાનકુમારાંમાંહિ વદીતે, દેવ થયે તતકાલે; પાપે પચે સહુએ તિણમે, પાપ મહા અસરાલેરે ભાઈસે. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org