SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રીકેશરાજમુનિકૃત. સાધુ સુગુપ્ત કહે સુણુ રાજા, ચરિતતા વિસતારા; કુંભકાર કટપુર(એ) ઇહાંહુતા, દકિરાય ઉદારારેભાઈ.સે. ૮ સાવથી નગરીને રાજા, જિતશત્રુ સુખકારી; રાણી ધારણીયે સુત જાયે, ખ'ધકનામ કુમારારે ભાઈ. સે. ૯ પુત્રી તે પુર[૨]યશારે, કિને પરિણાઈ; પાલક બ્રાહ્મણુ કૃતપણે, સાવથી ષિદાઈરે ભાઇ. સે. ૧૦ જિતશત્રુ રાજા ધરમ પરાયણ, ગાઢ ધરમકી ભાવે; નાસ્તિકવાદી પાલકનેરે, ધરમ કહિએ ન સુહાવેરે ભાઇ. સે. ૧૧ મધકુમરેગતે છતા, જાવ અપૂઠા નાવે; હાઈ ખિસા@ાનિજ ઘર આવે, રહે કુમરજી દાવેરે ભાઈ, સે. ૧૨ ખ‘પ્રકકુમરજી પાંચ સયાંસું, શ્રી મુનિસુવ્રત પાસે; સયમ લેઇ સુધા પાલે, મારગ ધરમ પ્રકાશેરે ભાઇ. સે. ૧૩ મહિની વંદાઉ" પુર સમજાઉં”, પુર હુમતાં ચિઠાંણી; કુંભકાર કટનગરે' જાવા, પૂછીએ પ્રભુને આણીરે ભાઈ, સે. ૧૪ પ્રભુજી ભાખે કાણું ન રાખઈ, મરણાંતક....નામેા; ઉપસર્વાંતા ઉપજતા દીસે, ખ'ધક ભાખે તામેારે ભાઇ. સે. ૧૫ હમ આરાધિક હાવાં કે નાંહી, પુનરિપ સ્વામી ભાખે; નઝવિના સઘવાહી આરાધિક,જિમ દેખે તિમ દાખેરે ભાઇ,સે. ૧૬ હુમ વિરાધિક હાતાં સઘલા-કેરા સીઝે કામે; અવિચારી લિયે ખધક, પુડુતે તિણુહી ઠામેા૨ે ભાઇ.સે. ૧૭ પાલક પાપી સમર પરાભવ, આણે એહુ વિચારા; સાસુ સમાસરીયા છે તિહાં, સાંતે અહુ હથીયારારે ભાઇ. સે. ૧૮ ૧-ગાડી-વાત ચિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy