SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશોરસાયન-રાસ. દર્શન દીઠાં સાધુના, જાતિ સમરણ લાધ; મૂરછાવી ધરણી પ, તે પંખી સાબાધ. ૪ સીતાયે સુસતે કીયે, વાંદે ષિના પાય; ઋષિજી કરસું ફરસીયે, તામ નિરેગે થાય. પાંખ લૂઈસેના સમી, ચંચૂ વિમ-ભાવ; નાના રત્નમયી તન, પદ્મરાગ સમ પાવ. રત્નાકુરની શ્રેણિ નિભ, માથે જટા સુહાય, નામ જટાયુ પંખી, તે દિનથી કહેવાય. ૭ હાલ, ૩૦ મી. ધનધન શીલવંત નરનારીએ દેશી રે ભાઈ સે સાધુ સયાણા, હેતુ જુગતિ ભલા ભાવ બતાવે, તારે જીવ અયાણરે ભાઈ. સે. દઢપ્રહારી દઢપણેરે, મેહે આપ પ્રહારે; પરમારથ પદ પામ્ય પરતખ, સાધુતણો ઉપ ગારરે. સે.. ૨ ચિલાતી બાંદીનો બેટે, નામ ચિલાતી પૂતે; , સાધુ સંઘાતે કારજ સારિઓ, કીધે દૂરિ કુર્તરે ભાઈ. સે. ૩ અર્જુન માલાગારી મારે, નર ષટ એકજ નારી, ષટ મારતાં લગ એમ કરંતાં, લીધે કારિજ સારે ભાઈ. સે. ૪ પરદેશી પરભવ નવી માને, પાપ કરે અતિ પાપી, કેશી ગુરૂ સમજાવી લીધે, સુમતિ સદા થિર થાપીરે ભાઈ. ૫ રાઘવ પૂછે સાધુ સંઘાતે, એ વૃદ્ધ પંખી દેખે . શાંત હઈતુહુસેવા સારે, અચિરજ એહ વિગેરે ભાઈ. . ૬ ભગવાન ! નારી દેહ વિકારી, રોગીમે શિરદાર; કંચન વરણ કાયા હઈ, પછે કવણ પ્રકારો ભાઈ સે, ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy