________________
ર૭
શ્રોકેશરાજ મુનિકૃત. ઘણે પુણ્યને પ્રેરણે દરસણ લા; શ્રીરામજી લખમણ સતી સીતા, ભલા શ્રાવક વિશ્વમાંહિ વદીતા. ભલી ભગતિસું સાધુના ચરણ વદે, ભવ સંતતિ સયલના દુઃખ નિઃક દે, સતીયે નિજ હાથસું હરખ આણી (પ્રાણી) પ્રતિલોભિયા પ્રાસુક અન્ન–પાણી. ૨૮ ઢીમાસને પારણે કીધ જામે, ભલા પુષ્પ અને વસ્ત્ર વરસંત તામે; રત્ન ધાબુની વૃષ્ટિ હુઈ, ઉદઘષણ દેવની હૂઈય જૂઈ. પંચ સુદિવ્ય હુવા વખાણ્યા, ભલા દાયકા આજ દિન સફલ જાણ્યા; એતે ઢાલગુણતીસમી જગત જાચી, કેશરાજ ભાખે સદા વાત સાચી.
દૂહા, રત્નજીટી રેલીયામણે, કબૂદ્વીપ દયાલ; બેચર સુરરથ અશ્વસું, આપે તે સુવિશાલ. ૧ ગધાબુની વૃષ્ટિને, ગધતણે વિસતાર; વિસતરી છે દહ દિશિ, સુરભિ મહાસુખકાર. ૨ ગધાભિદ(ધ) એક પંખીયે, રોગી એહવે નામ; તથી ઊતરી આવી, ગધવાસના પામ. ૩ ૧. અચિત-જીવ વગરનું. ૨, સુગંધિ જલની વૃષ્ટિ થઈ. ૩-દશે દિશામાં. ૪-સુગંધ.
હ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org