________________
૨
શ્રીરામયશોરસાયન-રાસ. સુર વાંછડી પ્રત્યુપકાર કરશે, પ્રભુ ભાષહી તુરત ભંડાર ધરણે. વંશસ્થલ પુરપતિ ખબર પામે, શ્રી રામ લખમણ પ્રતિસીસનામે, ધ્વનિરૂદ્ર ઉપદ્રવ એહ અલગ કી, ભય નવી આવશે ફિરિ બી. શ્રીરામ આદેશ કીધું પ્રસાદે, દવજ લહે ગગનચું કરે વાદે; શ્રીરામ ગિરિ ગિરિતણે નામ થા. કયાં ઉછવ અરથીયાં ગરથ આપે. તબ પુરપતિ પૂછીને દેવ આગે, જબ ચાલીયા લેગ બહુ પૂઠિ લાગે, વહુડાવીયા લેગ]િ માન દેઈ, પ્રભુ ચાલીયા લોગ-ચિત્ત સાથ લેઈ. ઉઠંડ અતિ દંડકારણ્ય ભાખી, તિહાં આવીયા ચિત્ત અતિ નિડર રાખી ગિરિગુહા ગેડ સમતેલ લેખી, તિહાં વાસ કીધે કઈ દિન વિશેષી. આનેરે દિહાડે જબ જિમણુ વેલા, દેઈ ચારણ સાધુજી પુણ્ય મેલા ત્રિગુપ્ત સુગુમનામે વિરાજે (જઈ), આયા આંગણે સૂજતા અન્ન કાજે. દ્વિમાસ ઉપવાસીયા દેઈ સાધે,
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org