________________
૧૨૮
શ્રીકેશરાજમુનિકૃત.
ઉપસર્ગા માંહિરા તિણે ગ્યાન લિખીયા ઈહાં આવિયા સાતે પ્રેમ પખીયે; મુનિઅન તવીરજજીને શુદ્ધ જ્ઞાના, કરણેાવે દેવ જાયે પ્રધાન, અનુલપ્રભ દેવ ગરડેસ સાહી, ગુરાંસાથ ચાલી ગયા ખ્યાલ માહી; સુર માનવાં પરિષદા માંહિ ભાખે, દયા ધર્મજ કેવલી કહિય દાખે. સુવ્રત તીરથ પુછ ત સીસે, તુમ્હે પાલેિ કેલિ કે દીસે; કુલભૂષણુ ભૂષણુ દેશ ભાઈ, હશે કેવલી એ દિધી વતાઈ. અનલપ્રભ એહ નિસુણીય સારી, તમહીથકી પૂડ લાગે! હમારી; કાંઇ એક મિથ્યાતના અધિક વાયા, કાંઇ એકજ પૂર્વે વૈશ્ ઉમાયા. દિન ચાર હુવા ઉવસગ્ગ કરતા, એતે પાપ ભંડાર ભરપૂર ભરતા; તુમ્હે આવીયાં સા ગર્ચા દેવ નાશી, હુમાં ઉપયૈ જ્ઞાન સબ જગ પ્રકાશી. ૨૦ સહા લેાચન પામીયા અધિક તાષા, શ્રીરામજીસુ' કરે પ્રેમ-પાષા;
૧. વળ જ્ઞાન—લાકાલોક પ્રકાશક, ૨. તાપે
Jain Education International
For Private & Personal Use Only
૧૬
૧૮
૧૯
www.jainelibrary.org