________________
શ્રીરામયશારસાયન-રાસ,
અવલેાકતાં જાણીયું એ અમરી; તખ ટ્રાઈ ભાઇતણા રાગ હાવે, મુહુ સામડું. વારહી વાર જોવે. તવ ચાલિકે આવીયા રાય પાસે; કલા દેખતાં રાય પામ્યા ઉડાસે; તમ પડિત પૂછયા શીશ નામી, નિજ મદીરે આવીયા હરખ પામી. પગ લાગિને માય સેવા વિશેષી, તે કુમરી માયને પાસ દેખી; તબ પૂછીયુ માયને કુણુ કુમારી, તમ માય ભાખે તુમ્હે અહિતિ પ્યારી. ગુરૂ મદીરે વાસ હુ તે તુમ્હારા, તમ ઊપજી એ એ સાચ ધારે, ચિત્ત ચિંતવે વાંછીયા હિન લાગા, ઈમ જાણી હુમ આદર એઠુ જોગા. ૧૩ તપ તીવ્ર કરતાં ઇહિ ગિરિ(ચ) આયા. હમ કાઉસગે રહ્યા તજીય કાયા; નહીં આશજ જીવે ડર ન મરણે, દિન રાતિ રહેણા અરિહત શરણે. પિતા હુમતણા દુઃખ તે આણિ ગાઢા, સમજાવતાં કિ` નહિ થાય થાઢા; સુએ અણુસણ ગ્રહીયાસો શરૂ ઇસા, મહાલેચન સુર થયેા અતિ જગીસા.
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
૧૦
૧૧
૧૨
૧૪
૫
www.jainelibrary.org