________________
૧૨૪
શ્રીકેશરાજ મુનિવૃત ઉપયોગને વાત જણાવી, ભલા કીયે તે સાંઈ. પુત્રહણ્યાથી રાજ આપણેરે, કજે તે સુખ થાઈ, રા. ૩૬ એહમતે તે બ્રાહ્મણ કે, હિપણથી જાણી; ઉદિત મુદિત દે ભાઈયારે, અમરષ અધિકઆણિ શ. ૩૭ ઉદિત બ્રાહ્મણ મારિયે, આ ઉદય કુશિલ; ઇષતનલ પલ્લીવિજે; એ મરિ હુ ભીલ. રા. ૩૮ ચારિતલીને રાયજીરે, ઊદિત મુદિત પિણ સંગી; સમે તે જિન વાંદવારે, ચાલ્યા રૂષિ ઉછરંગિ. ર. ૩૯ વિચ મીલી સે ભીલડેરે, મારે છે અણગાર; છેડાવ્યા પલ્લીપતે રે, માન લીયે ઉપગાર, રા. ૪૦ પદ્ધીપતિ પંખીયેરે, એ થા કરસણકાર; પારધિયે પંખી ગરે, હું મારણહાર. રા. ૪૧ એણે તબ છેડાવિયેરે, પારધિથી ઉપલીસ, કીધુ લાઈ આપણોરે, એતે વિસરાવીશ. રા. ૪૨ ઉદિત મુદિત (તે) દેઈજીરે, આરાધી સંથાર; મહા શતા દેવતારે, પામી જય જયકાર. રા. ૪૩ હાલજ અઠ્ઠાવિશમીરે, પ્રશ્નત અધિકાર; કેશરાજ મુનિવર ભણેરે, સાધુ (વયવંદે તે સાર. રા. ૪૪
દુહા બ્રાહ્મણ તે વસુભૂતિને, જીવ ભમી ભવમાંહિ; માણસ થઈ તાપસતણે, પામિ મુ તે પ્રાંહિ. ૧ દેવ હું પિણ જોતિષી; ધુમકેતુ અભિધાન; ૧ ઇસ્ય-અદેખાઈ. ૨ સાધુ.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.