________________
શ્રીરામયશેરસાયન–રાસ. ૧૨૩ તાનમાન અનુમાનસુરે, રાગણે આલાપ; લખમણ લીલા કરેરે, નાચે સીતા આપ. રા. ૨૪ રાતિ જગાવે રંગસુરે, હાઈ રહયે વિને; સાધુતણું સેવા કીયાંરે, પામે અધિક પ્રદ. રા. ૨૫ અનલપ્રભ સુર આવીયેરે, વિક્ર્વી તાતાલ; સાધુને સંતાપિવારે, જાણુઓ કે કાલ. રા. ૨૬ સીતા તે રૂષિ પાખતી, રામસુ લખમણ દઈ જેતલે આવે સામું હોરે, નાશ ગયે સુર ઈ. રા. ર૭ મુનિવર હુવા કેવલી રે, આવે સુરવર કોડિ; કેવલ મહિમા સાંચરે, પાય નમે કરજોડિ. રા. ૨૮ રામ ભણે પ્રભુજી કહોરે, એ ઉપદ્રવને હેત; કુલભૂષણ કહે કેવલી, નિસુણે સહુ સચેત. રા. ર૯ નગરી નામે પદમની, વિજયપર્વત ભૂપ; અમૃતસ્વર મતિવંતજીરે, એક સુત અનૂપ. રા. ઉપયેગા તસ કામીનીરે, નંદન દય ઉદાર; ઉદિત મુદિત મતિ આશદ્વારે, કુલકેરા સાધાર. રા. ૩૧ તતણે એક મિત્રજી, બ્રાહ્મણ છે વસુભૂતિ; આશક ઉપગાતણેરે, વાત લખી એ હુતિ. રા. ૩૨ સા ચિતે વિભચારણી, (ઈ) અમૃતસ્વરને મારિ, નિકટક હેઈ કરી, માનું સુખ સંસારિ. રા. ૩૩ નૃપ આદેશે દૂત વિદેશે, ચાલ્યો મારગ દુરી; બ્રાહ્મણ પિયુઉ સાથે લાગેરે, ત હ છલપૂરી. રા. ૩૪ બ્રાહ્મણ ઘર આવીને ભાંખે, મુઝને પાછો વાલિ; કાજ કરેવા વેગસુરે, આય ગયા તે ચાલિ. રા. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org