SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રીકેશરાજમુનિકૃત. ૨. ૧૩ રા. ૧૪ રા. ૧૫ ટ્ટા હાથાં ઢા ખાહિમે રે, એકસુ· દાંતાં જોય; સાહિ લીધી શક્તિ રે, અજમ તમાસા હાય. જિતપદ્મા હરખી ખરીદે, પહિરાવે વરમાલ; રાય કહઈ પરિણા સહીરે, એ કુમરી સુવિશાલ. લખમણ કહે પરણું નહીંરે, એ વેલામે` એહુ; પરદેશેાં ભમવે સુનેરે, ચે નારી સું નેહ. ઋણુ નગરીના ઉદ્યાનમે રે, અયડા છે શ્રીરામ; હું છું સેવક તેનાારે, કરૂ વતાવ્યા કામ. રા. ૧૬ રામસુ લખમણ જાણીયારે, ધસી ગયા તિહાં રાય; લે આયે। શ્રીરામનેરે, પરમ મહા સુખ થાય. સ. ૧૭ ભગતિભાવ પેષિએ ઘણારે, પૂજ્યા પ્રભુના પાય; તાપિણુ આગે. ચાલીયારે, રાજાને સમજાય. રા. ૧૮ વ'સસ્થલ ગિરિ ઉપરે રે, વ‘શસ્થલ પુરદેખો; લાક ભયાકુલ દેખીયારે, પૂછ્યા પ્રભુ સુવિશેષ, રા. ૧૯ સેા ભાંખે પ્રભુજી સુણારે, જરાતિ અચભા થાય; ધ્વનિ ઉઠી છે. આકરીરે, તે લેાગાં ન ખમાય. ૨. ૨૦ રાતિ અનેરી જાયગારે, નાશી જાવે લાગ; પ્રાત હુવા ઘર આવહીરે, કષ્ટતણા સોગ. રા. ૨૧ પ્રભુજી લખમણ મેકલ્યા રે, જોઈ આવે એહુ, કાવસગામે મુનિવરૂ, દીઠા દેગુણુ ગેહ. રા. ૨૨ ફ્રેંઇ પ્રદક્ષિણા વાંદિયારે, સઘલીહિ વિધિ સાધી; પ્રવીણ વજાવે રામરે, યક્ષથકી જે લાધિ. રા. ૨૩ ૧ રાતે-રાત્રિમાં. ૨ અવાજ. ૩ કાચાસ માં-કાઉસગ્ગમાં ૪ વીણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy