SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશોરસાયન-રાસ. ૧૨૧ રામ કે સુયશ ઘણે, સ્વર્ગ મત્સ્ય પાતાલ. એ આંકડી. ઊતરીયા ઉદ્યાનમે રે, લક્ષમણું પુર જાય; લે આયે ફલ–સાગજીરે, પાણી પાત્ર ભરાય. રા. ૨ સંસ્કાર સીતા રે, આરોગ્યા ઉછાંહિ, રામતણું આદેશથી રે, લક્ષમણુપુરમેં જાહિ. રા. શ્રવણ સુણી ઉદષણરે, રહેજા શક્તિ પ્રહાર; પરણે પુત્રી રાયની, નહીં સંદેહ લિગાર. રા. ૪ પુરૂષ એક તબ પુછીયેરે, એ છે કિશો વિચાર; શત્રુદયન રાજા ભલે રે, રાયનો શિરદાર. રા. પ કનકદેવી તેહનેરે, પુત્રી તે પરધાન; ૨છતપદમા છે નામથી, પરખ પદમાથાન. રા. વરનું બલ સુવિચારવારે, માંડિએ એહ ઉપાય; આજલગે કે નાવીયેરે, જેહથી કામ સરાય. રા. એમ સુણીને આવીયેરે, પરિખદામાંહિ દેવ; નૃપ પુછે તું કવણ છેરે, તબ બ તતખેવ. રા. ૮ ભરતભૂપને દૂત છુંરે, જાઉં કરિવા કાજ; પરિણુણ પુત્રી તાહરીરે, હાં આવ્યો છું આજ. રા. ૯ શક્તિઘાત તું માહિરેરે, કહે તું સહીશ કેત; એક નહીં પિણ પાંચરે, સહુ સહી સુવિશેષ. રા. ૧૦ જિતપદ્યા અનુરાગિનીરે, હાઈ ગઈ તતકાલ; લખમણને અવેલેકતાંરે, રાચી રૂપ રસાલ. રા. ૧૧ પુત્રી વરજે બાપનેરે, કહિયે ન માને પંચક ખ્યાલસ દે સાંચરે, મૂકે શક્તિ સુસંચ. રા. ૧૨ ૨ જેણે પાને પણ જીતી લીધેલ છે એવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy