________________
શ્રીરામયોારસાયન–રાસ.
મિથ્યા મતિને વાહિયે, આણે અતિ અભિમાન; ઉદિત મુદિતના જીવ એ, સુરપદ જિ આવત; શેષ પુણ્યના પ્રેરીયા, માણસ ગતિ ષાવત. ૩ અરિષ્ટપુરના રાજ્ગ્યા, પ્રીયવદ ભૃપાલ; પામાવઈ રાણીરે, ઉપયા સુત સુવિશાલ. ૪ રતનસુરથ રલીયામણા, ચિત્રસુરથ રસાલ; નામથકી અતિ પરવડા, પરવડા, સુંદરને સુકુમાલ. ૫ ધુમકેતુના જીવના, ઉહીજ ઘર અવતાર; અપર ત્રિયા ઉરે ઉપને, નામે અનુધર સાર. ૬ હાલ ર૯મી,રીશહજિનેસરકી એ દેશી. ઉદ્ધત અધિકના નદહૂવા, વડ ખધવાથીરે ચાલ'ત જુવા; પૂર્વભવ વેર નયણા જણાવે, મહા રીસના ભાવ આણી ઉપાવે. ૧ રતનરથન'દને રાજ દીએ, દેોઇ અપર લઘુન દન જુવરાજ કીજે; ષટ દીવસના અણુસર સાધી સારા, નૃપ દેવહૂ વા કીચા ધન જમારાર એક ભૂપને શ્રીપ્રભાથી કુમારી, દ્વીધી રાયને ર'ગસુ જાણી પ્યારી; અનુધર જીવરાય રાયથી શ્રેષ્ટ માંગી, ગઇ ઉરઠે તેહુને કર ન લાગી. તખરીસમું રાયના ગામમાંરે, કિર મૂકયા સાર તે દેશ સારે; ઢિયા રાયજી રાવણા લેઈ રૂડા, સાંતા ખાંધીયા આણિ કલિકાલ કૂડા.
૧ બાકી રહેલ, ૨ મસ્ત-અવિનયી. ૩ ચાર પ્રકારના અન્નના
ભાગ કરવારૂપ પ.
Jain Education International
For Private & Personal Use Only
૧૨૫
www.jainelibrary.org