________________
૧૧૮ શ્રોકેશરાજ મુનિકૃત, કારિજ કે નહીં તુઝ તાઈ. દેવી કહે એ સાચે સાંઈ; તે પિણ કાંઈ કરિ દેખાવૂ; નમતણું હું લાજ કહાવું. ૨૮ નારી સાથે લેરે લડાઈ, રાજાજીની એ લઘુતાઈ તિણ હીમે ત્રિયા આગે હારે, તે અપજશ ખાવે જગ સારે. ૨૯ ત્રિયારૂપી તે સઘલા હેઈ, ત્રિયાનું રાજ હવે જિમ જોઈ; રામ અને લખમણુ દો ભાઈ, સ્ત્રીરૂપે પિણ સુંદરતા. ૩૦ મહીધરે એ સેના ભેજી, સંગ્રામે એ “સૂરજતેજી; દ્વારપાલ જઈવાત સુણાઈ, અતિવીરને રીસ અણાઈ. ૩૧ ભરત ભૂપને હું સાધેસું, સુજશ ઘણે વસુધા વાધેસું; ત્રિયાસેના એ પાછી ભેજે, મંદિરને ધુર દે એલો. ૩૨ એતલે એક કહે નર ફાસો, મહીધરે એ કીધે હાસો; વિશ્વાનર જિમ ઘી સિંચાણે, રેમેં રેમેં રાય તપાણે. ૩૩ રામાદિક ત્રિય સેના પૂરી, આઈ ગઈ નૃપ દ્વારા સનૂરી; રાય કહે કાઢે ગલ સાહી, આયા સૂરા સુભટ સવાહી. ૩૪ નારી લડે નરની પરે નિ કી, અટલટલેનન પડે ફીકી; ગજતણે થોભે ઉઠાવે, હલધર હરખે માર મચાવે. ૩૫ ભાગ લેક ન લાગી વારે, રાજાજી હવા અસવારે; આવે ખાંડ કર સંભાલી, લમણજી લીધે ઉદાલી. ૩૬ કેશ ગ્રહીને બાંધ્યે ગા, લક્ષ્મણ તે ચિત્ત તુ તા; ભરત ભૂપસું હીંડે આડા, બવાડે જસત પવાડા. ૩૭ સીતાયે બંધિઓ છેડા, ગહિલે વાદ ગુમાન ગમાયે; ત્રિ સુરાં સકેલી માયા, જે જિમ થાત તિમહી કરાયા. ૩૮ રામ અને લખમણ દઈ દીઠા, રાજ લોયણ અમીય પઈડા.
૪-સ્ત્રી. પ–સૂર્ય જેવા તેજવાળી. ૧ અગ્નિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org