________________
શ્રીરામયશે રસાયન–રાસ.
૧૧૯
યગ લાગીને નરવર ખેલે; અવર ન કા પ્રભુજી સમતાલે. ૩૯ અષ્ટાપદ જિમ સુણીયે આગે, ઉદિક ઉકિ તાંડુિ પગ ભાગે; તિમ મુઝમાંહિ એહુજ વીતી, સીવતકાએ ભાંખુ છીતી. ૪૦ લાજ ગઈ નિલજ કડ્ડાણા, લેાગાંમાંહિ લૂ'દલ હાથેા; પ્રગટ પરાભવ એહ સયાણેા, ચાર અન્યાયી જેમ ગ(ણા)ણા, ૪૧ જલથી અલગા કીચે મ, નવિ આવે પાણીમાંહિ પાળે; તડફડ તડફડ રમત અતીવે, પાણી ઉતર્યાં નવિ જીવે, ૪૨ આંગુલીયાં દેખાયા કાલે, આપે આપ કરે મડાલા; દિન દિન પ્રતિ સે જાય ગલતા,લહી અપમાન ન વધે વલ તા. ૪૩ નાલેરે જિમ રાખ્યા પાણી, એહ સયાણી મતિ મન આણી; વાડ તીન કરી પાખલ રાખી, કેાન શકે તેઢુના જલ ચાખી. ૪૪ માન ગયાં નટાઈ આયાં, સાધાંની સેવા ન સજાયાં; ભાઈ પિણ જેહના છે દ્વીણા, પરિયણ છે પરદેશે ખીણા. ૪૫ જોવન ગએ બુઢાપે ભરણા, તેહને તે સજમને શરણા; ઘણું ઘણુંરૂં કાંઇ લાખું, અમ હું મારા તનની રાખુ. ૪૬ રાજ તજીને સયમ પાલુ', યસમય લાણાં ફીરિ ઉજવાલું; રામ કહે તું ભરતસરીખા, રાજ કરી હા બેલ સરીખો. ૪૭ અતીવીરજની એ અધિકાઇ,વીજયરથે થાપી ઠકુરાઇ; સદગુરૂ પાસે' સ’યમ લીધેા, સમતાભાવ પસુધારસ પીધે. ૪૮ વીજયરથ ભગની સુરશાલા, લાક્ષમણુને દીધી રતીમાલા; વીજયસુ'દરીીજી ભગિની,ભરતતણી દીધી શુભ લગની, ૪૯
૩
૨ :માંહતુ-મસ્ય. ૩ ગરીબ-દીન. ૪ ક્ષીણુ-ધસાઇ ગયેલા,
૫ અમૃતરસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org