SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશરસાયન-રાસ. ૧૧૭ નંદાવર્ત નગરથી આયે; રાજાજી એ બતલાયે; ભરત સંઘાતે વિગ્રહ વારૂ, અતિવીરજસું આજ અપારૂં. ૧૭ ભરત ખેં બહુ ભૂપતિ આયા, મડિઓ (રણ) ખેત ખૂઝાયા; અતિવીરજ જીતુહ બોલાયા, પક્ષથકી બલ વધત સવાયા. ૧૮ કામ પડયાં જે સારે કામ, સેઈ સગો જગમેં અભિરામ; કામ પડ્યાથી જે દિયે ટાલે, તેરે સગાને સુખ કરિયે કાલે. ૧૯ લખમણ ભાખે એરે વિરૂદ્ધ, કિમ ઉપજી છે અસ્કૂધ; દૂત કહે હમ સ્વામી બલી, એ વાતામે મેં અટકલી. ૨૦ ભરત ભૂપની વાંછે સેવા, વિગ્રહ કારણ એહ લહેવા; કેઈ નહા કેઈ ન જીતે, દઈ પખે છે સુજસ વદીત. ૨૧ અબહિઆ મુઝને જાણે, યુદ્ધતણી વિધિ સઘલી ઠાણે; એમ કહી એક તેહ, પિણ આણે રાઘવસું નેહા. ૨૨ મૂરખ મરમ ન કાંઈ જાણે, ભરત ભૂપ કાં અતિ તાણે; મુઝ સહાય જે અધિકે પામી, જીતણ ચાહે અયોધ્યા સ્વામી. ૨૩ સેના સઘલીથી હું જાવું, મિત્ર ન જાણે તેમ કરા(ઉ)વું; એહ હણીને પાછા આઉં, ભરત ભૂપની આણ મનાઉ. ૨૪ રામ કહે એ સઘલ કુડે, તું તારે ઘર બેઠે રૂડે; થત સહુને દીજે મુઝલા, જિમમુઝ કહીઉ કામ સમારે. ૨૫ ભલ કહી ભાખી નરનાથે, સુત સઘલાહી દીધા સાથે; દાવર્ત–નગરીને પાસે, આવી ઉતરીયારે ઉહાસે. ૨૬ ખી ખેત્રતણું રખવાલી, રામ ભણી ભાખે સુવિશાલી; રિજ કઈ મુઝ ફરમાવે, જે તમને છે અધિક રુહા. ૨૭ ૧-લડાઈ. ૨-પશે. ૩-પ્રસિદ. છે કે હાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy