________________
૧૧૬
શ્રીકેશરાજમુનિકૃત.
એમ કહી માંડયા ગલપાસેા, લક્ષ્મણ દેખે એહુ તમાસા. અવલ બે સા જેતે તેતે, લક્ષ્મણજી ભાખે અતિ હેતે; શકે ! સાહસ મ કરેા કાચા, સેહું લક્ષ્મણ જાણે! સાચે. વાહી સાહિ હેઠી આણી, ઐતલે જાગ્યા રાજા રાણી; લક્ષ્મણુ સહુ વિતત સુણા, સીતા-રામ મહા સુખ પાયા. લજ્જા પામી પ્રભુજીનિરખી,પિણ સુંદરી મનમાંહિ હરખી. સીતા-રામ તણે પગ લાગી, જાણે ભાગ દશા અમ જાગી. પાઅે દ્રાણી નૃપનારી, વિ દેખે વનમાલા પ્યારી; કરૂણ સ્વરે ઉઠી પેાકારી, રાજાને દુઃખ હૂવે। ભારી. ૧૦ વનમાલા દેખણુને રાજા, ચાલ્યા સાથે સુભટ સજાજા; પ્રભુ પાસે વનમાલા દેખી, રાજાને મન રીસ વિશેષી. ૧૧ હણિ ણિ કહી મચાયા સારી, એ છે મઞ કુમરીના ચેરી. સામ્હા ઉડીયા લખમણુ દેવેશ, રાય–સુભટ શ’સ્યા તતખેવા. ૧૨ એલખીયા લક્ષ્મણ(યા)`જા માતા, રાજાએ પામી સુખશાતા; ઘરહી ચાલી આવી ગગા, કુમરીના તેા કરમ ‘સુચ’ગા. ૧૩ લખમણુ વર વરવાને તાડી, બાલપણથીહી ઉમાહી; અમ પ્રભુજી એ પુત્રી પરિણા, એ વાતે રે વિલ’ખ ન કરણા. ૧૪ આદરિ અધિકે મ`દિર આણે, ભેાજન-ભકિત કરી સનમાને; વાસર હું વાછેરે એ ચ્યારે, વરતે સુખ નહીં અસુખલિગારે. ૧૫ પિરષદ પૂરાણી અદભુતા, એતલે એક પધાર્યાં દંત; અતિવીરજ (૭) મેકલીયેા આપે, ઉપયેા જાણી અતિ સતાપેા. ૧૬
૩-મ-નહિ, ૪-વૃત્તાંત-બનાવ. ૫-જમાઈ ૬-અહુ સારા. ૭–દીવસ,
Jain Education International
For Private & Personal Use Only
૬
७
www.jainelibrary.org