________________
શ્રીરામયશારસાયન–રાસ.
૧૧૫ મહીધર મહિમાનિલે, રાજા પાસે રાજ; ઇદ્રાણી રાણતણે, કહીયે કંત સકાજ. ૩ વનમાલા પુત્રી ભલી, બાળપણથી એમ; ટેક ગ્રહી લખમણું વડું, અવર વરૂં તે “નેમ. ૪ વનવાસે શ્રવણે સુણી, રાજા કરે વિચાર; કદિ ઘરિ આવીય રિણ, વ્યાહતણ એવાર. ૫ પ્રેઢી પુત્રી જાણકે, માય-બાપ પરિવાર; પરિણાવાં ઉતાવલી, રાખી કરે વિકાર. ૬ ઈંદ્ર નગરને રાજી. વૃષભરાય મહાર; સૂરિ દ્રદત્ત રાજાભણ, સા દીધી તિહિંવાર. ૭
ઢાલ ૨૭મી. સંધિકી દેશી. વનમાલા એ નિસુણે જામ, મનમાંહિ અકુલાણી તામ;
રાતિ રહિને વનમે આવે, એકાકી મરવાને દાવે. ૧ વનદેવીની કીધી પૂજા, લખમણ ટાલીને વર પૂજા જન્માંતર પિણ મુઝ મતિ આપે, એમ કહીને મરવ થાપે. ૨ ઉણહીજ વડલે ચાલી આવી, લક્ષ્મણજી દીઠી મન ભાવી; રામસુ સીતા સુખમે સેવે, લક્રમણ જાગે દહ દિશિ જે. મે કઈ વનદેવી દીસે, એ અટવાણી વિસરાવશે; વટીયાર ઉહી ચાલી આવી, લમણુ પૂછે ચઢયે ધાવી. ૪ વન–દિગ બેમતણે સહુ દેવી, મન-વચ(ન)કાયાકરી મેં સેવી; સાંભલીયે એ બેલહુ મહેરો, મુઝને કી લહમણપ્યારે. ૫ ઈશુ ભવ ટલીયે પરભવ દે, થે થારી વલિ પૂજા લે;
૪-પતિ-સ્વામિ પ–નિયમ. ૬-પુખ્ત ઉમ્મરની. ૧–રાત-રાત્રિ. ૨-બીજા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org