________________
૧૧૪
શ્રીકેશરાજમુનિકૃત. પૂર્વકથિત વિધિ સાચવજી, રામ સમીપે આય; ઉભા બ્રાહ્મણ બ્રાહ્મણીજી, કાંઈ ન કહણે જાય. રા. ૩૦ લક્ષ્મણ બેલાવી લીયે, તબ તે દીયે આશીષ; દીધી વંછિત દક્ષિણાજી, સફલ કરીહૈ જગીશ. રા. ૩૧ ઘર આવી ધન ખરચીયેજી, લીધે સંયમભાર; કારિજ સાર્યો આપણેજી, એ પ્રભુને ઉપગાર. ર. ૩૨ અબ ચઉમાસો ઉતજી, પ્રભુજી ચાલણહાર. યક્ષે (ક્ષ) દી રામજી, (%) સ્વયંપ્રભ વરહાર. રા. ૩૩ લમણને તાડંક દીજી, તે જ મણિ રયણ; ચૂડામણી સીતા ભણીજી, ઉપજાવ્ય અતિ ચયન. રા. ૩૪ મનના વંછિત પૂરવાજી, રામ સાંભળવા હેત; વીણું દીધી વેગસ્જી , સઘલા સાજ સમેત. રા. ૩૫ પેહચાવી પાછો વત્યજી, દેવ મહા સુખ–દાય; પ્રભુજી આગે ચાલીયા, નગરી ગઈય વિલાય. રા. ૩૬ ઢાલ ભલી બાવીશમીજી, દેવ કીયે અનુરાગ; કેશરાજ મુનિ ભાબીજી, રામત સેભાગર. ૩૭
દુહા. સબરતા–સુખમે સહી, સાંજ સમય સહુ કેય; વિજયપુરી ચલિ આવીયા, વાસ સાધે સાય. નગરીના ઉદ્યાનમે, વડલે છે વિશેષ; મંદિરના આકારસું, વાસો વસે નરેશ. ૨ *उत्तमस्य क्षणं कोपं मध्यमस्य पौरद्वयं अधमस्य अहोरात्रं दुष्टस्यामरणं भवेत् ૧-આનંદ. ૨-સાધન. ૩–સહિત.
પ્રજલી બહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org