________________
શ્રીરામયશેરસાયન-રાસ.
૧૧૩
દીઠે ઊભે આગલેજી, સુર તતે પરતક્ષ. ૨. ૧૯ વિસ્મયવંત વિચારીયેજી, રાજા રામ તિવાર; યક્ષ કહે એ મેં કીજી, વાસતો વિસતાર. રા. ૨૦ દેવની સેવા કારણેજી, આ અવસર પામિ, હું છું સેવગ તાહરેજી, થે છે મહારાં સાંમિ. રા. ૨૧ ચજ્ઞ પુરૂષ સેવા કરેજી, પિો પર ઘર પ્રેમ, રામ રહે સુખમેં સહજી, પુણ્યતણું ફલ એમ. રા. ૨૨ કપિલ વિપ્ર ઈંધણ ભણીજી, અટવીમે આવત; નૂતન નગરી નિરખતાંજી, અગિરિજ અતિ પાવંત. રા. ૨૩ નારીરૂખે ચક્ષણછ, વિપ્રે પૂછી જામ; નીપાઈ નૂતન પુરીજી, વાસ વસે શ્રીરામ. રા. ૨૪ વાચકને જલહર પળ, વરસે સેવન–ધાર; એમ સૂર્ણતાં ખલભાઇ, બ્રાહ્મણ લાગે લાર. રા. ર૫ જન્મ દરિદ્રી હું અણુંજી, (વા) બાદ "જમારે જાય; જિર્ણ વિધિ પામું દક્ષિણાજી, સકો કહે ઉપાય. રા. ૨૬
સા ભાખે નગરીતણેજી, દ્વાદ અછે જે ચ્યાર; રહે રખવાલી ચલણીજી, કે ન લહે ઉપસાર. રા. ૨૭ ર્વ દ્વારે (વે) ચિત્ય છે, વંદનને અધિકાર; આવક હેઈ જાયતાં, કે ન કરે કણવાર. રા. ૨૮
ધુ સમીપે આવીયે, આપણ શ્રાવક હોય; રણ કીધી (સ્વા)શ્રાવિકાછ, તબ(તે) વાતે દેય.. ૨૯
૨-નવી. ૩-મેઘની જેમ. ૪-સુવર્ણની ધારા, ૫-જન્મારે, અવશ–પ્રસાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org