SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ કે એહ જ, આયા છે વાસુદેવ એ ૧૧૨ શ્રી કેશરાજમુનિકૃત અધિષ્ઠાયક દેવતાજી, મનમે પાયે ત્રાસ એ તેહને સારે નહીંછ, હુએ અધિક ઉદાસ. રા. ૧૧ ઇભકરણ નામે ભલેજ, યક્ષયશિરદાર; જઈ પૂકા દેવતાજી, તબ તિણ કર્યો વિચાર. રા. ૧૨ ભાગહીન સુર પાપીયાજી, અવસર ચુકે એક એતે મેટા પ્રાહુણુજી, આયા છે તુજ ગેહ. રા. ૧૩ વાસુદેવ એ અષ્ટમાજી, અષ્ટમા એ બલદેવ; મહાપુરૂષ પૃથિવીવિષેજી, કયું ન કરી તે સેવ. રા. ૧૪ નવ જન ચઉડાપણેજ, લાંબી જન બાર; કેટ અને વર ખાતિકાછ, ઉંચા મંદિર સાર. રા. ૧૫ હાટ ભર્યા બહુ વસ્તુનાજી, ઘરાં ન ધનને પાર; કુવા-વાપી–બાગસંજી, શોભા વિવિધ પ્રકાર. રા. ૧૬ પુરી અયોધ્યા સારિખીજી, રામપુરી અભિરામ; રાતિ વિષે રચના કરી છે, દેવતણું એ કામ. રા. ૧૭ મંગલશબદ સુહામણુજી, જાગીઓ રામ-નરેશ; નગરી નયણે નિરખતાંજી, પાયે સુખસ] વિશેષ. સ. ૧૮ વીણ ધારણ વિશેષગુંજી, ઈભકરણ વર યક્ષ; કિશું કરે કસ્તૂરી હીંગજે પરમલ મેલી, કિશું કરે કપૂર લસણુનું સંગત ભેલી; કિશું કરે વીણા પાસ ચર બાલે, કિશું કરે જે હંસ સંગજો વાયસ ટેલે; કિશું કરે રતન મુંદડી આપેટા ઉપર જડી, કિશું કરે નારી સુલખણી મૂરખને પાને પડી. -નગરને પૂરતી ખાઈ. ૨-સુગંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy